WorksheetsSS STD9 CH15 QZ10 JULY 22
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
મીઠા પાણીના સરોવરો ............ ક્ષેત્રમાં જોવા મળે છે. An IDR PRZ
a)
હિમાલયના પહાડી વિસ્તારો ,
b)
રાજસ્થાનના રણ વિસ્તારો ,
c)
મધ્યના ઉચ્ચ પ્ર્દેશમાં ,
d)
દરિયા કિનારાના મેદાનો
2.
સમુદ્રની ભારતીને લીધે રચાયેલા સરોવરો ને ...... કહે છે . AN RDC DZ
a)
લગૂન ,
b)
તાલ ,
c)
પુકૂર ,
d)
વાવડી
3.
MLL ભીમતાલ , લોકતાલ , નૈનીતાલ - આ બધાં ખારા પાણીના સરોવરોના નામ છે - વિધાન ખરું છે કે ખોટું ? EV RDC DZ
a)
ખોટું ,
b)
ખરું
4.
રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું છે. તેની કોઈ ઉપયોગિતા હોય - એવું તમે માનો છો ? EV OPF DZ
a)
હા ,
b)
ના
5.
સરોવરોની ઉપયોગિતા તમારા શબ્દોમાં લખો (ફોટા મોકલો) Sy HEC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
