WorksheetsSS STD9 QZ9/6 SEP 8
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL નીચેનામાથી વન્ય જીવ સંરક્ષણના ઉપાયો તારવો An , RDC , PRZ
a)
જંગલો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવો
b)
પશુ ચરાણ પર પ્રતિબ્ન્ધ
c)
જંગલના જળ સ્રોતોની જાળવણી
d)
સસ્તી આવાસ યોજના
2.
MLL વન્ય જીવોનો શિકાર ડામવા શું કરવું જોઇયે ? Ev , IDR , DZ
a)
કડક કાયદાઓ બનાવવા
b)
કડક કાયદાઓ બનાવીને તેનો ચુસ્ત અમલ કરાવવો
c)
જંગલ ટુરિઝમ બંધ કરાવવું
d)
પ્રાણી સંગ્રહાલયો બનાવવા
3.
વન્ય જીવ બચાવવા માટે સમાજમાં વ્યાપક પણે જાણ જાગૃતિ કાર્યક્રમો યોજવાથી કોઈ ફર્ક પડશે એવું તમે માનો છો ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
4.
MLL વન્ય જીવોને બચાવવાના કાર્યમાં સ્થાનિક તંત્ર જો શિથિલ હોય, તો તમે શું કરશો ? Ev , IDR , DZ
a)
તેના પર દબાણ ઊભું કરીશું
b)
કશું ન થઈ શકે
c)
હડતાળ અને હિંસક દેખાવો કરીશું
d)
નવા કાયદા બનાવીશું
5.
વન્ય જીવ સંરક્ષણ માટેના ઉપાયો તમારા શબ્દોમાં લખી જણાવો. (ફોટો મોકલો) Syn , HEC , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
