Worksheetsભારતના શાસન અને બંધારણ
Total questions: 20
Worksheet time: 10mins
આપણા દેશમાં કઈ સરકાર હોય છે?
રાજાશાહી
લોકશાહી
સામ્યવાદી
સૈન્ય શાહી
ભારતમાં કુલ કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો છે?
25 રાજ્ય અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો
28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો
29 રાજ્ય અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો
27 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો
આપણા દેશમાં લોકશાહી શાસન પદ્ધતિ કઈ છે?
સીધી લોકશાહી
પરોક્ષ લોકશાહી
સામ્યવાદી શાસન
એકતંદ્રી શાસન
ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
2 ઑક્ટોબર, 1949
26 નવેમ્બર, 1949
લોકસભાના સભ્યો માટેની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ?
18 વર્ષ
21 વર્ષ
25 વર્ષ
30 વર્ષ
રાજ્યસભાના સભ્યો માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ?
18 વર્ષ
21 વર્ષ
25 વર્ષ
30 વર્ષ
લોકસભાના સભ્યો માટેની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ?
18 વર્ષ
21 વર્ષ
25 વર્ષ
30 વર્ષ
રાજ્યસભાના સભ્યો માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ?
18 વર્ષ
21 વર્ષ
25 વર્ષ
30 વર્ષ
ભારતના સંવિધાનને કોણ "ભારતનું આત્મા" કહીને ઓળખે છે?
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સરદાર પટેલ
ડૉ. આંબેડકર
મહાત્મા ગાંધી
ભારતનું રાજ્યપ્રમુખ કોણ છે?
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
લોકસભા અધ્યક્ષ
મુખ્ય ન્યાયાધીશ
ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે?
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચ
કઈ કોર્ટ દેશની સર્વોચ્ચ કોર્ટ કહેવાય છે?
હાઇકોર્ટ
જિલ્લા કોર્ટ
સુપ્રીમ કોર્ટ
ન્યાયાલય
ભારતનું બંધારણ કઈ ભાષામાં લખાયું છે?
અંગ્રેજી અને હિન્દી
ફક્ત અંગ્રેજી
ફક્ત હિન્દી
સંસ્કૃત
સર્વોચ્ચ કોર્ટ કહેવાય છે?
હાઇકોર્ટ
જિલ્લા કોર્ટ
સુપ્રીમ કોર્ટ
ન્યાયાલય
ભારતનું બંધારણ કઈ ભાષામાં લખાયું છે?
અંગ્રેજી અને હિન્દી
ફક્ત અંગ્રેજી
ફક્ત હિન્દી
સંસ્કૃત
સંસદમાં કેટલા ગૃહો હોય છે?
એક
બે
ત્રણ
ચાર
ભારતની સંસદમાં કુલ કેટલા રાજ્યસભાના સભ્યો હોય છે?
238
250
245
270
ભારતની સંસદનું ઉચિત નામ શું છે?
લોકસભા
રાજ્યસભા
વિધાનસભા
સંસદ ભવન
શાસન પ્રજાનું, પ્રજાથી અને પ્રજાને માટે આ કોણે કહેલું?
મહાત્મા ગાંધી
અબ્દુલ કલામ
અબ્રાહમ લિંકન
નેહેરુ
ભારત ના વડાપ્રધાન કોણ છે?
નરેંદ્ર મોદિ
અમિત શાહ
ભુપેંદ્રભાઇ પટેલ
વિજય ભાઇ રુપાણી
