NEW
Font size
WorksheetsK.G Dholkiy schools K.B.C
Total questions: 15
Worksheet time: 3mins
પ્રાચીન સમયમાં માનવી તેના પર લખાણ કરતો હતો?
કાપડ
કાગળ
ચામડું
ભુજૅ વૃક્ષની આંતરછાલ
ભીમબેટકાની કયા રાજ્યમાં આવેલી છે?
મધ્ય પ્રદેશ
ગુજરાત
બિહાર
ઉત્તર પ્રદેશ
નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે
કાગળ પરનાં લખાણ
અભિલેખો
વૃક્ષના પાન પરનું લખાણ
કાપડ પરનાં લખાણ
આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરતો ન હતો?
બંધુક
પથ્થરના હથિયારો
લાકડાના હથિયારો
હાડકાંના હથિયારો
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે.....
તાડપત્ર
તામ્રપત્ર
અભિલેખો
ભોજ પત્ર
પ્રાચીન સમયનો ઈતિહાસ જાણનાર વ્યક્તિ ક્યાં નામે ઓળખાય છે
ભાષાવિદ
સમાજવિદ
પુરાતત્વશાસ્ત્રીઓ
ઈતિહાસવિદ
કોણ કોની શોધમાં માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરતો હતો?
રહેઠાણની
પાલતુ પશુઓને શોધો
ઓજારો ની શોધમાં
ખોરાકની શોધમાં
કેટલા વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું?
11,000
12,000
15,000
16,000
ભારતનું સૌથી પ્રાચીન ગામ ક્યુ ગણેશ શકાય છે?
લાંધણજ
બુજૅહોમ
મેહરગઢ
ચિરાંદ
. સોર પરિવાર માં કેટલા ગ્રહો છે?
8
6
15
7
કઈ શોધ આદિમાનવ ના જીવન માં ક્રાંતિકારી લાવી હતી?
ચક્ર
અગ્નિ
પેડુ
ઓજારો
આદિમાનવ વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે?
ભીમબેટકા
મુંબઈ
ઇનામ ગામા
ચિરાદ
આદિમાનવની ગુફામાંથી રાખ ના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે?
હુલ્લૂર
કુનૂલ
અજંતા
ઈલ્લોરા
હજારો વર્ષ પહેલા નદીના કિનારે માનવી વસવાટ કરતો હતો
સરસ્વતી
તાપી
સાબરમતી
નર્મદા
ભાઈ જીવનની આદિમાનવ એ કેવી પ્રવૃત્તિ શરૂ કરી ન હતી?
કૃષિ
અનાજ સંગ્રહ
વ્યાપાર
પશુપાલન
