wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

૧.ચાલો ઈતિહાસ જાણીએ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લીપી જોવા મળે છે ?

a)

ગુજરાતી

b)

ભોજપુરી

c)

અવધી

d)

પાંડુ

2.

ધાતુ કે પથ્થર પર કોતરાયેલા લેખો ક્યાં નામે ઓળખાય છે ?

a)

અભિલેખ

b)

ધાતુલેખ

c)

પાષાણલેખ

d)

ભોજ્લેખો

3.

પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ?

a)

કાપડ

b)

કાગળ

c)

ભૂર્જ વૃક્ષની આંતરચાલ

d)

ચામડું

4.

નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?

a)

અભિલેખો

b)

કાગળ પરના લખાણો

c)

કાપડ પરના લખાણો

d)

વૃક્ષનાં પાન પરના લખાણો

5.

ઈ.સ.પૂર્વે 566માં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો તો ત્તેમના ઈ.સ. 2020માં કેટલાં વર્ષ થાય ?

a)

3586 વર્ષ

b)

2586 વર્ષ

c)

566 વર્ષ

d)

1586 વર્ષ

6.

પાંચ ધાતુઓના બનેલા સિક્કા 'પંચમાર્ક' સિક્કા તરીકે ઓળખાય છે.

a)

સાચું

b)

ખોટું

7.

ઈરાનીઓ સિંધુ નદીને 'હિન્ડોસ' કહેતા.

a)

સાચું

b)

ખોટું

8.

તાડ નામના વૃક્ષના પર્ણ પર લખાયેલ લેખને શું કહે છે ?

a)

ભોજપત્ર

b)

તામ્રપત્ર

c)

શિલાલેખ

d)

તાડપત્ર

9.

AD 2019 એટલે......

a)

ઇસુ ખ્રિસ્તના જન્મ પછીના ૨૦૧૯ વર્ષ

b)

ઇસુ ખ્રિસ્તના જન્મ પહેલાના ૨૦૧૯ વર્ષ

c)

ઇસુ ખ્રિસ્તના જન્મનું વર્ષ

d)

આપેલ એકપણ નહી.

10.

તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને તાડપત્ર કહે છે.

a)

સાચું

b)

ખોટું