wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

122 ધો6 પ્ર8 સાવિ સત્ર2

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ખેતીની શરૂઆત પ્રાચીન ________ માં થઈ હતી.

a)

ભારત

b)

ચીન

c)

ઇંગ્લેન્ડ

d)

કઝાકિસ્તાન

2.

ભારતના ઉત્તરભાગમાં ગામનો વડો _______ કહેવાતા.

a)

ગ્રામભોજક

b)

ગ્રામસેવક

c)

તલાટી

d)

મુખીયા

3.

વલયકૂપ એટલે ________

a)

કૂવો

b)

વલયકપ

c)

ગોળ કપ

d)

હળ

4.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

ચિત્ર,સંગીત,સાહિત્યનો સમાવેશ ________ કલામાં થાય છે.

a)

લલિત

b)

નિદર્શન

c)

દર્શીત

d)

આગમ

5.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

વેદોની સંખ્યા 4 છે. ઋગ્વેદ,યજુર્વેદ, _______અને અથર્વવેદ.

a)

સામવેદ

b)

ઉપવેદ

c)

લલિતવેદ

d)

ભૃગુ વેદ

6.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

'મહાભારત' મહાકાવ્યની રચના ________એ કરી હતી.

a)

વેદવ્યાસ

b)

ચિતરંજન દાસ

c)

વાલ્મિકી

d)

શ્રીદાસ

7.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

________ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામુલા ગ્રંથો છે.

a)

108

b)

121

c)

100000

d)

88

8.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને _______ કહે છે.

a)

ત્રિપિટ્ટક

b)

વેદ

c)

ધમમ

d)

આગમ

9.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

________ ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે.

a)

જૈન

b)

શીખ

c)

પારસી

d)

મુસ્લિમ

10.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

કૌટીલ્ય નું ________ કાયદાગ્રંથ ગણાય છે.

a)

અર્થશાસ્ત્ર

b)

વિજ્ઞાન શાસ્ત્ર

c)

અસ્ત્ર શાસ્ત્ર

d)

વિચાર શાસ્ત્ર

11.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

સમ્રાટ હર્ષવર્ધન ના સમયમાં _________ ભારતનો પ્રવાસ કર્યો હતો.

a)

યુ એન શવાન્ગ

b)

હી શી યંગ

c)

લાનક ચુ

d)

મેં યુ યાક

12.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

_________ હડપ્પીય સંસ્કૃતિ નું મોટું બંદર હતું.

a)

લોથલ

b)

વલ્લભીપુર

c)

અલંગ

d)

સાપુતારા

13.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

ભારતમાં સૌથી જુના ચિત્રો _______ યુગના મળી આવે છે.

a)

પાષાણ

b)

અનુષ્ઠાન

c)

વિમાન

d)

શતાબ્દી

14.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

સૌપ્રથમ ________ સંઘમાં સ્તૂપોનું નિર્માણ થયું.

a)

વજ્જિ

b)

શક

c)

ક્ષત્રપ

d)

કૌટીલ્ય

15.

■ નીચેની ખાલીજગ્યા પૂરો.

ચૈત્યો ગુફાની જેમ ________ કોતરીને બનાવવામાં આવતા.

a)

પર્વત

b)

ખીણ

c)

સમુદ્ર

d)

વાહન

16.

■ જોડકા જોડો.

a)

જૈન ગ્રંથો નું બીજું નામ

1.

આગમ ગ્રંથો

b)

હળના ફણા

2.

ફાલ

c)

પાણીની કૃત વ્યાકરણ ગ્રંથ

3.

અષ્ટાધ્યાયી

d)

ઉપખંડ જેવડું રાષ્ટ્ર

4.

ભારત

17.

Match the following

a)

ઉત્તર ભારતના ગામનો વડો

1.

ગ્રામભોજક

b)

ગાંધારક્ષેત્રની શિક્ષણ સંસ્થા

2.

તક્ષશીલા

c)

પંચમાર્ક સિક્કા

3.

5 મી સદી

d)

ત્રિપિટક

4.

બૌદ્ધગ્રંથ

18.

જોડકાજોડો.

a)

18

1.

પુરાણો ની સંખ્યા

b)

ફાહીયાન

2.

ચીની મુસાફર

c)

ટોલેમી

3.

ગ્રીક નાવિક

d)

વાલ્મિકી

4.

રામાયણ ના રચનાકાર

19.

બંગાળ માં ​ (a)   નામની બે વિદ્યાપીઠો હતી.

Choose from the below words
વિક્રમશીલા અને ઓદંતપુરી
તક્ષશીલા અને ગોરેગાવ
ભારતી અને વિષ્ણુપ્રિયા
20.

ફાહીયાન અને યુઅન શવાંગ બન્ને ​ (a)   દેશના મુસાફર હતા.

Choose from the below words
ચીન
જાપાન
રશિયા