WorksheetsGeneral round
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
કાલીબંગાન કયા રાજ્યમાં આવેલું છે?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મહારાષ્ટ્ર
d)
પંજાબ
2.
ધોવાના સોડા નું રાસાયણિક નામ જણાવો.
a)
સોડિયમ કાર્બોનેટ
b)
સોડિયમ ક્લોરાઇડ
c)
સોડિયમ બાયકાર્બોનેટ
d)
સોડિયમ
3.
લંબચોરસ નું ક્ષેત્રફળ જણાવો.
a)
લંબાઇ x લંબાઇ
b)
લંબાઇ x પહોળાઈ
c)
લંબાઇ + લંબાઇ
d)
લંબાઇ + પહોળાઈ
4.
TALL નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
a)
Short
b)
Long
c)
Thin
d)
Fat
5.
ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે?
a)
બનાસકાંઠા
b)
પાટણ
c)
કચ્છ
d)
અમદાવાદ
6.
કાર્બન ડાયોક્સાઇડ નું રાસાયણિક સૂત્ર જણાવો.
a)
Co2
b)
O2
c)
H2O
d)
NA
7.
12 નો વર્ગ જણાવો.
a)
૧૬૯
b)
૧૨૧
c)
૧૪૪
d)
૧૯૬
8.
નીચેમાંથી સ્કૂલનો સાચો સ્પેલિંગ પસંદ કરો.
a)
School
b)
Skool
c)
Skul
d)
Schul
9.
ભારતમાં મુઘલ સામ્રાજ્ય ની સ્થાપના કોણે કરી?
a)
હુમાયુ
b)
અકબર
c)
શાહજહાં
d)
બાબર
10.
૧૭ x ૬ = __________
a)
૧૦૮
b)
૯૨
c)
૧૦૪
d)
૧૦૨
100 %
