wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો :- 8 સા.વિ chap :- 2

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

પૃથ્વી પર કુલ કેટલા આવરણો આવેલા છે

a)

4

b)

3

c)

5

d)

7

2.

જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે કયુ આવરણ કહીએ છીએ

a)

વાતાવરણ

b)

જલાવરણ

c)

મૃદાવરણ

d)

જીવાવરણ

3.

જે તત્વોનુ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે કયા આવરણ તરીકે ઓળખીએ છીએ

a)

વાતાવરણ

b)

જલાવરણ

c)

મૃદાવરણ

d)

જીવાવરણ

4.

જે તત્વનો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે કયા આવરણ તરીકે ઓળખીએ છીએ

a)

વાતાવરણ

b)

જલાવરણ

c)

મૃદાવરણ

d)

જીવાવરણ

5.

આપણે પૃથ્વી ના જે ભાગ પર વસવાટ કરીએ છીએ તે કયું આવરણ છે

a)

મૃદાવરણ

b)

જલાવરણ

c)

જીવાવરણ

d)

વાતાવરણ

6.

મૃદાવરણ ને બીજા કયા નામ થી ઓળખવામાં આવે છે

a)

જમીન આવરણ

b)

શીલાવરણ કે ઘનાવરણ

c)

જલાવરણ

d)

મૃદાવરણ

7.

મૃદાવરણ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે

a)

12

b)

21

c)

29

d)

71

8.

મૃદાવરણ આશરે કેટલા કી.મી જાડાઈ ધરાવે છે

a)

59 થી 80

b)

60 થી 70

c)

100 થી 120

d)

60 થી 100

9.

ખડકોના પીગળેલા રસ ને શું કહે છે

a)

લાવારસ

b)

જ્વાળામુખી

c)

મેગ્મા (ભૂ-રસ)

d)

જમીન લાવા

10.

પૃથ્વીની સપાટીના નીચાણવાળો ભાગ જ્યાં પાણી ભરાઇ રહે છે તેને કયુ આવરણ કહેવાય છે

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

11.

મહાસાગરો ની ઊંડાઈ આશરે કેટલા કી.મી હોય છે

a)

5 થી 7

b)

20 થી 22

c)

18 થી 20

d)

10 થી 11

12.

પૃથ્વી પરના પાણીના જથ્થામાં કેટલા ટકા પાણી સમુદ્રમાં છે

a)

89

b)

98

c)

97

d)

99

13.

જલાવરણે આપણને શુ ભેટ આપી છે

a)

મહાસાગરો

b)

દરિયા

c)

જમીન

d)

મીઠું પાણી

14.

મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે

a)

મહાસાગરો

b)

નહેરો

c)

વરસાદ

d)

બોરવેલ

15.

પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણ ને શું કહે છે

a)

જીવાવરણ

b)

જલાવરણ

c)

વાતાવરણ

d)

મૃદાવરણ

16.

પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કી.મી વાતાવરણ વિસ્તરેલું છે

a)

900 થી 1100

b)

1200 થી 1400

c)

800 થી 1000

d)

600 થી 1200

17.

વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન છે

a)

79

b)

78

c)

21

d)

29

18.

વાતાવરણમાં આશરે કેટલા ટકા ઓક્સિજન છે

a)

29

b)

79

c)

21

d)

78

19.

કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણો નું શોષણ કરી પૃથ્વીને રક્ષણ આપે છે

a)

ઓક્સિજન

b)

ઓઝોન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

નાઇટ્રોજન

20.

ભેજ ઠરવાની ક્રિયાને શું કરે છે

a)

ભેજી ભવન

b)

જલ ભવન

c)

ઘનીભવન

d)

હની ભવન

21.

પૃથ્વીના જલાવરણ વાતાવરણ અને મૃદાવરણ માં જે જીવ સૃષ્ટિ વ્યાપી તેને કયા આવરણ તરીકે ઓળખવામાં આવે છે

a)

જલાવરણ

b)

મૃદાવરણ

c)

જીવાવરણ

d)

વાતાવરણ

22.

વૃક્ષો કાપવાથી કયા વાયુ નું પ્રમાણ વધે છે

a)

H2O

b)

CO2

c)

ઓઝોન વાયુ

d)

નાઇટ્રોજન વાયુ

23.

વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયો છે

a)

સરોવર

b)

નદી

c)

પાણી

d)

વરાળ

24.

ઓક્સિજનના જલદપણાને કયો વાયુ મંદ કરે છે

a)

નાઇટ્રોજન

b)

Co2

c)

H2o

d)

ઓઝોન

25.

પૃથ્વી પરનું કયુ આવરણ જોઈ શકાતું નથી

a)

વાતાવરણ

b)

જલાવરણ

c)

મૃદાવરણ

d)

જીવાવરણ