wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ss 6 unit 16 સ્થાનિક સરકાર

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

આપણે પંચાયતી રાજ્યનું કેટલા સ્તરનું માળખું સ્વીકારેલ છે?

a)

3

b)

4

c)

5

d)

6

2.

ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભા નું આયોજન કરવું ફરજિયાત છે?

a)

3

b)

5

c)

2

d)

4

3.

ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી કોની નિમણૂક કરવામાં આવે છે?

a)

સરપંચ

b)

તલાટી કમ મંત્રી

c)

ચીફ ઓફિસર

d)

મેયર

4.

ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?

a)

સરપંચ

b)

તલાટી કમ મંત્રી

c)

ચીફ ઓફિસર

d)

મેયર

5.

જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે?

a)

તાલુકા વિકાસ અધિકારી

b)

કલેકટર

c)

ચીફ ઓફિસર

d)

જિલ્લા વિકાસ અધિકારી

6.

જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે?

a)

તાલુકા વિકાસ અધિકારી

b)

કલેકટર

c)

ચીફ ઓફિસર

d)

જિલ્લા વિકાસ અધિકારી

7.

ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?

a)

તાલુકા વિકાસ અધિકારી

b)

કલેકટર

c)

ચીફ ઓફિસર

d)

જિલ્લા વિકાસ અધિકારી

8.

તાલુકા પંચાયતના વહીવટી વડા ને શું કહે છે?

a)

તાલુકા વિકાસ અધિકારી

b)

તલાટી કમ મંત્રી

c)

ચીફ ઓફિસર

d)

મેયર

9.

સ્થાનિક સરકારના ગ્રામીણ પ્રશાસનના સ્તરો કયા કયા છે?

a)

ગ્રામ પંચાયત

b)

તાલુકા પંચાયત

c)

જિલ્લા પંચાયત

d)

નગરપાલિકા

e)

મહાનગરપાલિકા

10.

સ્થાનિક સરકારના શહેરી પ્રશાસનના સ્તરો કયા કયા છે?

a)

ગ્રામ પંચાયત

b)

તાલુકા પંચાયત

c)

જિલ્લા પંચાયત

d)

નગરપાલિકા

e)

મહાનગરપાલિકા

11.

પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે?

a)

ગ્રામ પંચાયત

b)

તાલુકા પંચાયત

c)

જિલ્લા પંચાયત

d)

નગરપાલિકા

e)

મહાનગરપાલિકા

12.

મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે?

a)

ગ્રામ્ય કક્ષાના

b)

તાલુકા કક્ષાના

c)

શહેર કક્ષાના

d)

નગર કક્ષાના

13.

નીચેનામાંથી મહાનગરપાલિકા માટે કયા વિધાનો સાચા છે?

a)

મહાનગરપાલિકાના વડા ને મેયર કહે છે.

b)

મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર છે.

c)

મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહે છે.

d)

મહાનગરપાલિકામાં કારોબારી સમિતિ સૌથી વધારે મહત્વની છે.

e)

મેયર પોતાના હોદ્દા પર પાંચ વર્ષ માટે રહે છે.

14.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે?

a)

50%

b)

60%

c)

70%

d)

33%

15.

ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલ છે?

a)

8

b)

7

c)

6

d)

9

16.

તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે?

a)

તાલુકા પંચાયત

b)

જિલ્લા પંચાયત

c)

રાજ્ય સરકાર

d)

કેન્દ્ર સરકાર

17.

સામાન્ય રીતે ચૂંટણી દર કેટલા વર્ષે કરવામાં આવે છે?

a)

5

b)

6

c)

2.5

d)

3

18.

નગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ કેટલા સભ્યો હોય છે?

a)

2

b)

3

c)

5

d)

4

19.

ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહે છે?

a)

ઓફિસ

b)

ગ્રામ સચિવાલય

c)

નગર સચિવાલય

d)

જિલ્લા પંચાયત

20.

નીચેનામાંથી કયા કાર્યો ગ્રામ પંચાયતના છે?

a)

ઘર નંબર આપવા.

b)

જન્મ મરણ રજીસ્ટર નિભાવવું.

c)

ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા.

d)

પુસ્તકાલય ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા.

e)

પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું.