wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૮ એકમ - 9 સંસાધન

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સંસાધનોના સંરક્ષણ માટે શું કરવું યોગ્ય નથી ?

a)

વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું

b)

ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો

c)

રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો

d)

જેગલ વિસ્તારોમાં વૃક્ષ છેદનને અટકાવવું

2.

મને ઓળખો. હું વિરલ સંસાધન છું .

a)

કાયોલાઇટ ખનીજ

b)

યુરેનિયમ

c)

ઓક્સિજન

d)

જળ

3.

ડીઝલથી ચાલતા વાહનો આશરે કેટલા ટકા નાઇટ્રોજન ઓક્સાઇડ પેદા કરે છે ?

a)

85 %

b)

90 %

c)

75 %

d)

70 %

4.

જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે છે તેમાંથી આશરે કેટલા ટકા કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ પેદા કરે છે ?

a)

55 %

b)

60 %

c)

75 %

d)

70 %

5.

પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે ?

a)

5.7

b)

3.7

c)

29

d)

2.7

6.

કોલસો , ખનીજતેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને ધાતુઓ ક્યા પ્રકારના સંસાધન છે ?

a)

સર્વ સુલભ સંસાધન

b)

સામાન્ય સુલભ સંસાધન

c)

વિરલ સંસાધન

d)

એકલ સંસાધન

7.

નીચેની કઈ જોડણી સાચી નથી ?

a)

માનવસર્જિત સંસાધન - ચિરોડી

b)

માનવસર્જિત સંસાધન - સિમેન્ટ

c)

કુદરતી સંસાધન - યુરેનિયમ

d)

કુદરતી સંસાધન જળ

8.

નીચેના પૈકી ક્યું સંસાધન એકલ કે દુર્લભ સંસાધન છે ?

a)

જળ

b)

ઓકિસજન

c)

ખનીજ તેલ

d)

ક્રાયોલાઇટ

9.

જો તમે સૌર ઉર્જા , પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરો છો તો તમે ક્યા સંસાધનનો ઉપયોગ કર્યો કહેવાય ?

a)

બિન નવીનીકરણ

b)

નવીની કરણ

c)

આપેલ બંન્ને

d)

આપેલ એક પણ નહીં.

10.

રાસાયણિક ખાતરનો ઉપયોગ લાંબા ગાળે......

a)

જમીનની ગુણવત્તા ઘટાડે છે.

b)

જમીનની ગુણવત્તા વધારે છે.

c)

જમીનની ભેજ ગ્રહણ શક્તિ વધારે છે.

d)

જમીન પોચી બનાવે છે.

11.

નીચેનામાંથી કઈ પ્રવૃતિથી સંસાધનોનું રક્ષણ થતું નથી ?

a)

વરસાદી પાણી રોકવા ચેકડેમ બનાવવા

b)

અતિશય સિંચાઈ કરીને ખેતી કરવી

c)

તળાવ, સરોવરમાં જમા થયેલ કાંપ દૂર કરી ખાડા કરવા

d)

વૃક્ષારોપણ કરવું

12.

નીચેનામાંથી ક્યું સંસાધન માનવસર્જિત સંસાધન છે ?

a)

વિદ્યુત

b)

ચિરોડી

c)

ચૂનો

d)

ખનીજ તેલ

13.

ક્યા પ્રકારના સંસાધન આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય ?

a)

નવીની કરણ ( પુનઃ પ્રાપ્ય )

b)

બિન નવીનીકરણ ( પુનઃ અપ્રાપ્ય )

c)

આપેલ બંન્ને

d)

આપેલ એક પણ નહિ.

14.

નીચેના પૈકી ક્યુ સંસાધન વિરલ સંસાધન છે ?

a)

જળ

b)

ઓક્સિજન

c)

ખનીજ તેલ

d)

ક્રાયોલાઇટ

15.

વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષિ માટે ઉપયોગી વાયુઓ ઓકિસજન અને નાઇટ્રોજન એ ક્યા પ્રકારના સંસાધન છે ?

a)

સર્વ સુલભ સંસાધન

b)

સામાન્ય સુલભ સંસાધન

c)

વિરલ સંસાધન

d)

એકલ સંસાધન

16.

નીચેનામાંથી ક્યુ સંસાધન બિન નવીની કરણીય છે ?

a)

જંગલો

b)

ખનીજ કોલસો

c)

પવન

d)

સૂર્યપ્રકાશ

17.

મને ઓળખો. હું સામાન્ય સુલભ સંસાધન છું .

a)

ક્રાયોલાઇટ ખનીજ

b)

જળ

c)

યુરેનિયમ

d)

ઓક્સિજન

18.

સંસાધનોના નિર્માણના આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?

a)

બે

b)

ચાર

c)

ત્રણ

d)

પાંચ

19.

ક્યા પ્રકારના સંસાધનોનું એક વાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય ?

a)

નવીની કરણીય ( પુનઃ પ્રાપ્ય )

b)

બિન નવીની કરણીય ( પુનઃ અપ્રાપ્ય )

c)

આપેલ બંન્ને

d)

આપેલ એક પણ નહી

20.

નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી ?

a)

જંગલો - પુનઃ પ્રાપ્ય

b)

ખનીજ તેલ - પુનઃ અપ્રાપ્ય

c)

સૂર્યપ્રકાશ - પુનઃ અપ્રાપ્ય

d)

કુદરતી વાયુ - પુનઃ પ્રાપ્ય