NEW
Font size
Worksheetsઅંગ્રેજશાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા
Total questions: 25
Worksheet time: 13mins
અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી ?
ગામઠી શાળાઓ
પંડ્યાની શાળાઓ
ધૂળિયા નિશાળો
ઉપરોક્ત તમામ
ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?
મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો.
અભ્યાસક્રમ શિક્ષક પોતે જ નક્કી કરતા.
શિક્ષકોને નિશ્ચિત પગાર કે વેતન નહોતું મળતું.
ઉપરોક્ત તમામ
અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામેથી કન્યાશાળાની સ્થાપના કરી હતી ?
કન્યાઓનું વિદ્યાધામ
દીકરી નું ઘર
છોડીઓની નિશાળ
કન્યા કેળવણી સંસ્થા
ગાંધીજી ની શિક્ષણ યોજના નીચેના પૈકી કયા નામે થી જાણીતી છે?
રાષ્ટ્રીય શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના
સાબરમતી શિક્ષણ યોજના
ભારતીય શિક્ષણ યોજના
મેં સૌ પ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ નો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું ?
વિલિયમ બેન્ટિક
મહાદેવ ગોવિંદ રાંદડે
મહાત્મા ગાંધી
ગોપાલ કૃષ્ણ ગોખલે
ભારતમાં સૌપ્રથમ અંગ્રેજી કેળવણીની શરૂઆત કરનાર કોણ હતા ?
વિલિયમ બેન્ટિક
મહાદેવ ગોવિંદ રાંદડે
મહાત્મા ગાંધી
ગોપાલ કૃષ્ણ ગોખલે
ભારતમાં સૌપ્રથમ અંગ્રેજી શિક્ષણ આપતી સંસ્થા કોણે સિરામપુર સ્થાપી હતી?
વિલિયમ બેન્ટિક
વિલિયમ કેરે
મહાત્મા ગાંધી
ગોપાલ કૃષ્ણ ગોખલે
ભારતમાં પાશ્ચર્ય શિક્ષણ આપતી સંસ્થાઓ ..................નામના પાદરીએ સ્થાપી હતી ?
વિલિયમ બેન્ટિક
વિલિયમ કેરે
એલેક્ઝાન્ડર ડફ
ગોપાલ કૃષ્ણ ગોખલે
કોલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોણે કરી હતી?
વિલિયમ બેન્ટિક
વિલિયમ કેરે
એલેક્ઝાન્ડર ડફ
વેલેસ્લી
ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણ કેટલા વર્ષનું હોવું જોઈએ ?
7
8
5
10
કયા ધારા હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરશે એવું સ્પષ્ટ થયું ?
1854 નો " વુડ ના ખરીતા"
સેડલર કમિશન
હન્ટર કમિશન
ઈ.સ.1833 નો સનદી ધારો
હિંદના શિક્ષણ માટેનો "મેગ્નાકાર્ટા" કોને કહેવામાં આવે છે
1854 નો " વુડ ના ખરીતા"
સેડલર કમિશન
હન્ટર કમિશન
ઈ.સ.1833 નો સનદી ધારો
કયા કમિશનને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને આપવાનો વિચાર કર્યો.
1854 નો " વુડ ના ખરીતા"
સેડલર કમિશન
હન્ટર કમિશન
ઈ.સ.1833 નો સનદી ધારો
કયા કમિશનને પ્રાંતિક આવકનો નાણાનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવા ભલામણ કરી?
1854 નો " વુડ ના ખરીતા"
સેડલર કમિશન
હન્ટર કમિશન
ઈ.સ.1833 નો સનદી ધારો
કયા કમિશન હેઠળ માધ્યમિક કક્ષા સુધીનો શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી?
1854 નો " વુડ ના ખરીતા"
સેડલર કમિશન
હન્ટર કમિશન
ઈ.સ.1833 નો સનદી ધારો
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?
હિન્દુ કોલેજ - વૈધનાથ મુખર્જી
ફોર્ટ વિલિયમ કોલેજ - વિલિયમ બેન્ટિક
બનારસ સંસ્કૃત કોલેજ - જોનાથન ડંકન
વિશ્વ ભારતી યુનિવર્સિટી - રવીન્દ્રનાથ ટાગોર
ગુજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધી
આઝાદી પહેલા ભારતમાં યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી?
7
14
16
33
નીચેના પૈકી કઈ જોડ ખોટી છે?
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ - બેંગ્લોર
બોઝ સંશોધન કેન્દ્ર - રૂડકી
ખેતીવાડી કેન્દ્ર - દિલ્હી
ભંડારકર ઇન્સ્ટિટયૂટ - પુના
જંગલ ખાતા સંશોધન કેન્દ્ર - દેહરાદુન
નીચેનામાંથી કઈ બાબત સયાજીરાવ ગાયકવાડ સાથે જોડાયેલી છે ?
મફત ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણ ની જોગવાઈ
બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ
આપેલ તમામ
ઉપરોક્ત એક પણ નહીં
નીચેનામાંથી કઈ બાબત ગોંડલના મહારાજા ભગતસિંહજી સાથે જોડાયેલી છે ?
મફત ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણ ની જોગવાઈ
બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ
કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ
ઉપરોક્ત એક પણ નહીં
નીચેના પૈકી કોણે મહારાષ્ટ્રમાં શિક્ષણ માટેના પ્રયત્નો કર્યા નહોતા ?
મહાદેવ ગોવિંદ રાનડે -રમાબાઈ રાનડે
જ્યોતિબા ફુલે - સાવિત્રીબાઈ ફૂલે
મહર્ષિ કર્વે
ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર
લાહોરમાં એંગલો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી ?
મહાદેવ ગોવિંદ રાનડે -રમાબાઈ રાનડે
દયાનંદ સરસ્વતી
મહર્ષિ કર્વે
ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર
નીચેના પૈકી કઈ બાબત ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો સાથે સંકળાયેલી નથી?
સાક્ષરતાએ સ્વયં શિક્ષણ નથી.
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું.
વિદ્યાર્થીને હસ્ત કૌશલ્ય, સુથારી કામ, લુહારી કામ ,ઉદ્યોગનું શિક્ષણ આપવું
પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 8 વર્ષનો રાખવો.
નીચેના પૈકી કઈ બાબત રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચાર સાથે સુસંગત નથી.
પ્રખર પ્રકૃતિવાદી હતા.
શિક્ષણની કઠોરશિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ.
કલ્પના શક્તિ અને કુતુહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ.
બાળકોમાં સંગીત ,અભિનય,ચિત્રકલા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસવા ના જોઈએ.
નીચેના પૈકી કઈ સંસ્થાની સ્થાપના ગાંધીજીએ કરી નહોતી.
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી ,દિલ્હી
અલીગઢ યુનિવર્સિટી
કાગડી ગુરુકુળ
