NEW
Font size
Worksheetsવન્યજીવન
Total questions: 20
Worksheet time: 10mins
સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિ નોંધાઈ છે ?
૧૫ લાખ
૭૨ લાખ
૧૮ લાખ
૧૯ લાખ
ભારતમાં કેટલાં પ્રાણી- ભોગોલિક પ્રદેશો છે ?
૭ પ્રદેશ
૮ પ્રદેશ
૯ પ્રદેશ
૬ પ્રદેશ
ભારતીય બાયસન ( જંગલી ભેંસ ) ક્યા ક્ષેત્રમાં જોવા મળે છે ?
મધ્ય ભારતમાં
કચ્છનાં અખાતમાં
દક્ષિણ ભારતનાં જંગલોમાં
લક્ષદ્વીપ દ્વીપસમૂહમાં
દરિયાઈ ગાય કોને કહેવાય છે ?
ફ્લોરિડા
ગાય
ડુગોંગ
સ્ટેલરોવા
2014માં વાઘની સંખ્યા કેટલી હતી ?
2226
2276
2376
2326
2019માં વાઘોની સંખ્યા કેટલી જાહેર કરવામાં આવી ?
2226
2967
2367
2267
ગીધની પ્રજાતી શાનાથી નામશેષ થવાના આરે આવી છે ?
ગીધો ઓછા છે
તેમને ખોરાક મળતો નથી
ડાયકલોફેન્સ દવાથી
કલોરોફીન દવાથી
કેવલાદેવ અભ્યારણ્ય ક્યા આવેલું છે ?
કઝીરંગા, અસમ
ભરતપુર, રાજસ્થાન
કોર્બેટ, હિમાલયની તળેટી
થરનું રણ, રાજસ્થાન
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ?
ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
રાજસ્થાન i
2020માં અભયારણ્યોની સંખ્યા કેટલી છે ?
503
557
567
566
2014માં રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા કેટલી હતી?
104
102
101
110
'People for animals' સંસ્થા કોણે શરૂ કરી?
રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
મેનકા ગાંધી
રાહુલ ગાંધી
' International animal rescue ( IAR)' ભારતમાં ક્યા સ્થળે સ્થપાઈ?
દીવ
દમણ
ગોવા
પોંડિચેરી
' collarwali ' વાઘણે કેટલાં બચ્ચાંને જન્મ આપ્યો હતો ?
29
30
27
16
વાઘ પરિયોજનાં કયારે શરૂ થઈ?
1972
2004
1970
1973
મીઠાં પાણીના મગરનો બચાવ કરવા કંઈ યોજનાં અમલીકરણમાં આવી ?
ઘડિયાલ પરિયોજના
મગરમચ્છ પરિયોજના
હંગુલ પરિયોજના
ગેંડા પરિયોજના
સિંહ પરિયોજના કયારે શરૂ થઈ ?
1973
1972
2004
1970
શ્યામ ગરુડ મૂળ ક્યાંનું રહેવાસી છે ?
વિજયનગરનાં પર્વતીય જંગલો
દ્વીપકલ્પીય જંગલો
હિમાલયના પર્વતીય જંગલો
ગુજરાતના પર્વતીય જંગલો
ભારતમાં હરણની કુલ કેટલી પ્રજાતિ જોવા મળે છે ?
20
22
32
30
ઘોરાડ ક્યા વિસ્તારોમાં જોવા મળે છે ?
વેટલેન્ટ
પર્વતીય ક્ષેત્રો
ઘાસભૂમિના વિસ્તારો
દલદલનાં ક્ષેત્રો
