NEW
Font size
WorksheetsChapter : 1 ભારતમાં બ્રિટીશ સતાનો ઉદય
Total questions: 20
Worksheet time: 10mins
ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ કયારે નખાયો.
ઈ.સ. 1848માં
ઈ.સ. 1851માં
ઈ.સ. 1853માં
ઈ.સ. 1858માં
પ્લાસીનું યુધ્ધ કયારે થયું ?
ઈ.સ. 1775માં
ઈ.સ. 1757માં
ઈ.સ. 1764માં
ઈ.સ. 1857માં
સર જહોન શોર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ ?
ડેલહાઉસીની
વિલિયમ બેન્ટિંગની
વેલેસ્લી
કોનૅવોલિસની
કયા ગવર્નર ના સમયમાં બાળ લગ્ન પ્રતિ બંધક ધારો ઘડયો ?
ડેલહાઉસીની
વિલિયમ બેન્ટિંગની
વેલેસ્લી
રિપનના
ભારતમાં વેપાર કરવા ફેન્ચ પ્રજા નું આગમન કયારે થયું ?
ઈ.સ. 1668માં
ઈ.સ. 1670માં
ઈ.સ. 1678માં
ઈ.સ. 1692માં
ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું ?
ડેલહાઉસીની
કેનિંગ
વેલેસ્લી
વોરન હેસ્ટીંગ્સ
વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?
પોર્ટુગલ
સ્પેન
ઈટાલી
ફ્રાન્સ
કઈ યોજના 'મીઠા ઝેર' સમાન હતી ?
સહાયકારી યોજના
તટસ્થતા ની યોજના
માઉન્ટ બેટન યોજના
ખાલસા યોજના
પ્રાચિન સમય થી ભારત અને યુરોપ વચ્ચે નો વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર હતું ?
તહેરાન
કોન્સ્ટેન્ટિનોપલ
દમાસ્કસ
જેરુસલેમ
કયો ગવર્નર જનરલ સામ્રાજ્યવાદી માનસવાળો હતો ?
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિંગની
વેલેસ્લી
હેસ્ટિંગ્સ
કંપનીની કઈ નીતીથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો?
ભેદભાવભરી નીતિથી
અંગ્રેજી શિક્ષણનીતિથી
અન્યાયી જકાતનીતિથી
અન્યાયિ મહેસૂલનીતિથી
વાસ્કો-દ-ગામા કાલિકટ આવયો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું ?
ઝામોરિનનું
ટીપુ સુલતાનનું
બાજીરાવનું
હૈદરઅલીનું
ઈસ્ટ ઈન્ડિયા કંપની ની સ્થાપના કયા દેશના વેપારીઓએ કરી ?
ડેન્માર્ક ના
ઈંગ્લેન્ડના
નેધરલેન્ડઝના
ફ્રાન્સના
સંયુક્ત રાષ્ટ્રોનું આંતરરાષ્ટ્રીય કાર્યાલય કયા શહેરમાં છે?
ટોકિયો
ન્યુ યોર્ક
પેરિસ
લંડન
સાયમન કમિશનની નિમણૂક કયારે થઈ ?
ઈ.સ. 1920માં
ઈ.સ. 1925માં
ઈ.સ. 1972માં
ઈ.સ. 1927માં
ભારતમાં કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?
મુંબઈ અને થાણા વચ્ચે
મુંબઈ અને સતારા વચ્ચે
મુંબઈ અને પૂણે વચ્ચે
મુંબઈ અને સુરત વચ્ચે
આજે ભારતમાં કેટલા પ્રદેશો સંઘશાસિત છે?
5
6
7
8
નીચેનામાંથી કયા દેશમાં સંસદીય લોકશાહી છે?
રશિયામાં
ભારતમાં
ચીનમાં
યુ.એસ.એ માં
ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ?
મુંબઈ
દિલ્હી
કોલકાતા
અમદાવાદની
ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે?
શાસન વવસ્થા
પારાશીશી
ઉદભવ રેખા
ક્રાન્તિકારિ પદ્ધતિ
