NEW
Font size
WorksheetsSocial science
Total questions: 20
Worksheet time: 15mins
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત કોણે કરી હતી,?
ચંદ્રશેખર આઝાદે
વાસુદેવ બળવંત ફડકે
ખુદીરામ બોઝ
ચિતરંજનદાસ મુનશી
સંઘ યાદી માં કેટલા વિષયો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
૬૬
૯૭
૫૨
૪૭
કઇ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાય માં રોકી શકાય નહીં?
૧૪ વર્ષ થી નીચેના
૧૮ વર્ષથી નીચેના
૨૮ વર્ષથી નીચેના
૨૦ વર્ષથી નીચેના
કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય છે?
સુચના
કાનુન
ખરડો
માર્ગદર્શિકા
નીચેના પૈકી કયો દેશ ભારતના શેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે?
થાઇલેંડ
ઇંગ્લેન્ડ
પાકિસ્તાન
કેનેડા
ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર છે?
૨૯૩૩ કિમી
૩૦૭૦ કિમી
૩૨૧૪ કિમી
૩૧૨૦ કિમી
સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?
વડા પ્રધાન
ગૃહ પ્રધાન
નાણાપ્રધાન
સંસદ સભ્ય
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે?
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. બાબાસાહેબ આંબેડકર
કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે?
રાષ્ટ્રપ્રમુખના નામે
રાજ્યપાલના નામે
વડાપ્રધાન ના નામે
પ્રધાનમંડળના નામે
જલિયાવાલા બાગ ક્યાં શહેરમાં આવેલો છે?
આગરા
અમૃતસર
હરિયાણા
શ્રીનગર
પશ્ચિમ ગુજરાત માં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગ ના કયા પ્રદેશમાં સૂર્યોદય થાય છે?
ઉત્તર પ્રદેશ
હિમાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
આંધ્ર પ્રદેશ
નીતિ પંચ નું અધ્યક્ષ પદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે?
વડાપ્રધાન
રાષ્ટ્રપ્રમુખ
ઉપરાષ્ટ્રપ્રમુખ
આયોજન પંચના અધ્યક્ષ
ડૉ. બાબાસાહેબ આંબેડકરે ક્યા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે?
સ્વતંત્રતાના હક્ક ને
બંધારણીય ઈલાજોનો હક
સમાનતાના હક ને
સાંસ્કૃતિક અને શૈક્ષણિક ને
ભારત પ્રજાસત્તાક રાજ્ય છે ,કારણ કે
તે સાર્વભૌમ રાજ્ય છે.
તે લોકશાહી રાજ્ય છે.
પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે
રાજ્યના વડા ને નિશ્ચિત મુદત માટે ચૂંટવામાં આવે છે.
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?
શ્રી અરવિંદ ઘોષ
શ્રીમદ રાજચંદ્ર
શ્રી બારીન્દ્ર કુમાર ઘોષ
લાલા લજપતરાય
બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?
ઇ.સ. ૧૯૪૮
ઇ.સ. ૧૯૪૬
ઇ.સ. ૧૯૪૭
ઇ.સ. ૧૯૪૯
દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને ક્યાં દિન તરીકે ઉજવીએ છીએ?
માનવ હક દિન
મહિલા વિકાસ દિન
માનવ ફરજ દિન
સાક્ષરતા દિન
લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની છે?
૪ વર્ષ
૫ વર્ષ
૬ વર્ષ
૨ વર્ષ
ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે?
દ્વીપ સમૂહ
ઉત્તરનો પર્વતીય પ્રદેશ
ઉત્તરનો મેદાની પ્રદેશ
દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ
લક્ષ દ્વીપ ટાપુ ક્યાં આવેલા છે?
બંગાળની ખાડીમાં
હિંદ મહાસાગરમાં
ખંભાતના અખાતમાં
અરબ સાગરમાં
