Font size
Worksheetsપ્રકરણ : 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો
Total questions: 20
Worksheet time: 15mins
કેન્દ્ર યાદી માં કેટલા વિષય સમાવિષ્ટ છે?
66
47
97
87
ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ નું નામ જણાવો.
કનૈયાલાલ મુનશી
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
શ્યામાપ્રસાદ
સરદાર પટેલ
બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા?
385
545
250
166
દેશ નો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે?
બંધારણ
ખરડા સમિતિ
લોકશાહી
ધારાસભા
બંધારણ સભાની કુલ કેટલી બેઠકો ની કામગીરી પૂર્ણ થઇ?
93
389
166
398
બંધારણીય સભામાં થી નીચેનામાંથી કયા નેતાની પસંદગી થઇ નહોતી?
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
ઇન્દિરા ગાંધી
સરોજિની નાયડુ
ભારતના બંધારણમાં રાષ્ટ્ર તરીકે ઘોષિત થયું
ચાર વાઘની મુખાકૃતિ
ચાર સિંહની મુખાકૃતિ
ચાર મોરની મુખાકૃતિ
ત્રણ સિંહની મુખાકૃતિ
ભારતનું બંધારણ છે
લેખિત
અલિખિત
સંગ્રહિત
લેખિત કે અલિખિત
ભારતના બંધારણ ની શરૂઆત કરવામાં આવી છે.
પ્રાસ્તાવિક
આમુખ
નિયમ
કાયદા
બંધારણનો પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે.
પ્રાસ્તાવિક
આમુખ
નિયમ
કાયદા
આમુખ ના આધાર સ્તંભો માં સમાવિષ્ટ નથી.
લોકશાહી
બિનસાંપ્રદાયિકતા
રાષ્ટ્રીય એકતા
ખંડિતતા
લોકશાહીના મૂળ સિદ્ધાંતોમાં એક નો સમાવેશ થતો નથી.
સાંપ્રદાયિકતા
સ્વતંત્રતા
સમાનતા
બંધુતા
કાયદાઓ બંધારણથી સર્વોપરી છે.
ખરું
ખોટું
બંધારણ એ દેશ નો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે.
ખરું
ખોટું
બંધારણ સભામાં કુલ 398 સભ્યો હતા.
ખરું
ખોટું
ભારતમાં ૨૬ જાન્યુઆરીને 'પ્રજાસત્તાક દિન' તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ.
ખરું
ખોટું
આમુખ બંધારણનો આત્મા છે.
ખરું
ખોટું
પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે.
ખરું
ખોટું
સંસદ નુ ઉપલુ ગૃહ લોકસભા છે.
ખરું
ખોટું
લોકસભાની મુદત છ વર્ષની હોય છે.
ખરું
ખોટું
