WorksheetsOTR EXAM SOCIAL SCIENCE 15/12/20
Total questions: 20
Worksheet time: 20mins
અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલી ની ગોળી મારી હત્યા કોણે કરી ?
ખુદીરામ બોઝ
ભગતસિંહ
પ્રફુલ ચાકી
મદનલાલ ધીંગરા
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી ?
વીર સાવરકરે
વાસુદેવ બળવંત ફડકે
ચંદ્રશેખર આઝાદે
ભગતસિંહે
ક્યા એક્ટથી વ્યક્તિસ્વતંત્ર અને વાણી સ્વતંત્ર નષ્ટ થયું ?
ધારા 144થી
ચાર્ટર એકટથી
રૉલેટ એક્ટથી
બ્રિટિશ એક્ટથી
અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની "કૈસરે હિંદ" ની ઉપાધીનો ત્યાગ કર્યો ?
મહાત્મા ગાંધીએ
રવીન્દ્રનાથ ટાગોરે
ગોપાલકૃષ્ણ ગોખલેએ
શ્રીમદ્દ રાજચંદ્રે
નીચેનામાંથી ક્યાં દેશમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે ?
યુ.એસ.એ.માં
ભારતમાં
બ્રિટનમાં
પાકિસ્તાનમાં
ભારતીય બંધારણ ક્યાં પ્રકારનો દસ્તાવેજ છે ?
રાજકીય
સામાજિક
ધાર્મિક
આર્થિક
રાજ્યસભાનું સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
8 વર્ષ
7 વર્ષ
5 વર્ષ
6 વર્ષ
સંઘયાદીમાં કેટલા વિષયો નો સમાવેશ છે ?
66
47
97
87
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં છે ?
પહેલા
બીજા
ત્રીજા
ચોથા
કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણ ના આત્મા સમાન કહ્યો છે ?
જવાહરલાલ નહેરુએ
કનૈયાલાલ મુનશીએ
વલ્લભભાઈ પટેલે
બાબાસાહેબ આંબેડકરે
દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવીએ છીએ ?
માનવફરજ દિન
મહિલા વિકાસદિન
સાક્ષરતા દિન
માનવહકદિન
કયું આચરણ સામાજિક કલંક ગણાય ?
બાળમજૂરી
અસ્પૃશ્યતા
દહેજપ્રથા
વહેમ અને અંધશ્રદ્ધા
કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) કોણ આપી શકે છે ?
અધ્યક્ષ
વડા પ્રધાન
રાષ્ટ્રપ્રમુખ
નાણાપ્રધાન
જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ?
જિલ્લા વહીવટી અધિકારી
જિલ્લા પ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા કમિશ્નર
સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ?
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
નાણાપ્રધાન
બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ ક્યા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?
વિધાનપરિષદમાં
વિધાનસભામાં
રાજ્યસભામાં
લોકસભામાં
મુખ્ય મૃદાવરણીય પ્લેટો કેટલી છે ?
પાંચ
છ
સાત
આઠ
ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથીસ સમુદ્રમાંથી કઈ પર્વતશ્રેણીનું નિર્માણ થયું હતું ?
હિમાલય
એન્ડીઝ
રૉકી
એરિઝોના
કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે ?
અગ્નિકૃત પ્લેટો
પ્રસ્તર પ્લેટો
રૂપાંતરિત પ્લેટો
વિકૃત પ્લેટો
પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના કયા પ્રદેશમાં સૂર્યોદય થાય છે ?
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
આંધ્રપ્રદેશ
