Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ 7 એકમ 19 બજાર
Total questions: 15
Worksheet time: 11mins
સપ્તાહમાં કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતી બજાર ને શું કહે છે?
ઓનલાઇન બજાર
નિયત્રિત બજાર
હાટ, સાપ્તાહિક બજાર
મહોલ્લા બજાર
હોલમાર્ક શેના માટે નક્કી કરવામાં આવ્યું છે?
ઘરવપરાશ ની ચીજ વસ્તુઓ માટે
ઉની બનાવટો માટે
સોના ચાંદી માટે
ખાદ્ય પદાર્થો માટે
આપણા ઘરની આજુબાજુ રહેલી દુકાનોને કઈ બજાર કહેવામાં આવે છે?
મહોલ્લા બજાર
હાટ
સાપ્તાહિક
નિયત્રિત બજાર
શાકહારી ખાધ સામગ્રીઓ પર ક્યુ નિશાન લગાવેલું હોય છે?
લાલ સ્ટાર
લીલો સ્ટાર
નાનું લાલ વર્તુળ
નાનું લીલું વર્તુળ
એક જ કોમ્પ્લેક્સ માં એક સાથે ઘણી બધી દુકાનો હોય તેને શું કહે છે
શોપિંગ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ
સાપ્તાહિક બજાર
ઓનલાઇન બજાર
મહોલ્લા બજાર
ઘર વપરાશ કે વીજળી થી ચાલતી વસ્તુઓ માટે કયો માર્ક પસંદ કરેલો છે?
એગમાર્ક
વોલમાર્ક
હોલમાર્ક
આઈ એસ આઈ
ભારતમાં "વિશ્વ ગ્રાહક દિન" કયા દિવસે ઉજવવામાં આવે છે?
21 જુન
1 ડિસેમ્બર
15 માર્ચ
24 ડિસેમ્બર
ગ્રાહકે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કયો માર્ક જોઈને ખરીદી જોઈને ખરીદવી જોઈએ?
આઈ. એસ. આઈ.
એગમાર્ક
હોલમાર્ક
વોલમાર્ક
રાષ્ટ્રીય ગ્રાહક દિન કયા દિવસે ઉજવવામાં આવે છે?
1 ડિસેમ્બર
24 ડિસેમ્બર
21 જૂન
15 માર્ચ
સોના ચાંદી માટે કયો માર્ક બનાવવામાં આવ્યો છે?
વોલમાર્ક
આઈ. એસ. આઈ.
હોલમાર્ક
એગમાર્ક
દુનિયાનું સૌથી મોટું બજાર કયો દેશ ગણાય છે?
કેનેડા
ચીન
ભારત
અમેરિકા
કોઈ ચીજ વસ્તુ ખરીદ્યા પછી જો લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્યને કે જીવનને નુકસાન થાય તો ક્યો અધિકાર મુજબ તમે ફરિયાદ કરી શકો?
રજુઆત નો અધિકાર
સલામતી નો અધિકાર
માહિતી નો અધિકાર
પસંદગી નો અધિકાર
ખેડૂતોનું શોષણ કરવા સરકારે શેની સ્થાપના કરી હતી?
સાપ્તાહિક અધિકાર
મહોલ્લા બજાર
શોપિંગ કોમ્પ્લેક્સ
નિયંત્રિત બજાર
વિશ્વમાં સૌથી વધારે ગ્રાહકો ક્યાં છે?
જાપાન માં
ભારત માં
અમેરિકા માં
ચીન માં
ખાદ્ય પદાર્થો માટે કયો માર્ક નક્કી કરવામાં આવ્યો છે?
એગમાર્ક
આઈ. એસ. આઈ.
હોલમાર્ક
વૂલ માર્ક
