wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

social science

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વિશ્વમાં સૌથી ઉંચી પર્વતમાળા કઈ છે.

a)

આલ્પ્સ

b)

રોકીઝ

c)

એટલાસ

d)

હિમાલય

2.

કેનેડા દેશ કયા દેશમાં આવેલ છે.

a)

ઉત્તર અમેરિકા

b)

યુરોપ

c)

આફ્રિકા

d)

એશિયા

3.

ઉત્તર અમેરિકામાં કયા સરોવર આવેલ નથી .

a)

સુપીરિયર

b)

હ્યુરોન

c)

એરી

d)

આમાંથી એક પણ નહિ.

4.

વિશ્વમાં કયું ખનીજ સૌથી વધુ કેનેડામાં મળે છે.

a)

અસ્બેસ્તોસ

b)

આયર્ન

c)

સોનું

d)

ખનીજ

5.

અમેરિકા શાના માટે પ્રખ્યાત છે.

a)

બ્રીઝ

b)

સૌદર્ય

c)

સુપેર હાઈવે

d)

એક પણ નહી.

6.

જ્વાળામુખીનું વતન કયું છે.

a)

એશિયા

b)

આફ્રિકા

c)

દક્ષિણ અમેરિકા

d)

યુરોપ

7.

એનાકોન્ડા નામનો અજગર કયા ખંડમાં આવેલ છે.

a)

યુરોપ

b)

આફ્રિકા

c)

દક્ષિણ અમેરિકા

d)

ઉત્તર અમેરિકા

8.

વિસ્તાર દ્રષ્ટીએ વિશ્વમાં સૌથી મોટો દેશ કયો છે.

a)

યુરોપ

b)

આફ્રિકા

c)

એશિયા

d)

ઉત્તર અમેરિકા

9.

સરોવારોના દેશ તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે.

a)

નોર્વે

b)

ફિનલેન્ડ

c)

જર્મની

d)

એક પણ નહિ

10.

પરીસ કયા દેશનું પાટનગર છે.

a)

ઇંગ્લેન્ડ

b)

ફ્રાંસ

c)

જર્મની

d)

સ્પેન