wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પર્યાવરણીય પ્રદુષણ

Total questions: 11

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ખેતીમાં પાણીનો બચાવ કરવા શું કરવું?

a)

વધુ કુવા બનાવવા

b)

ડેમમાંથી પાણી ઉલેચવું

c)

ટપક પદ્ધતિ વાપરવી

d)

ધોરીયા પદ્ધતિ વાપરવી

2.

શાના કારણ વરસાદના પાણી પ્રદુષિત થાય છે?

a)

ઉદ્યોગિકરણ

b)

શહેરીકરણ

c)

વસ્તી વધારો

d)

નવી ટેકનોલોજી

3.

હોસ્પિટલ પાસે કેવા ચિન્હ મુકવામાં આવે છે?

a)

નો હોર્ન

b)

નો સ્માઈલ

c)

ગો ફાસ્ટ

d)

ગો સ્લો

4.

CNG નું પૂરું નામ જણાવો.

a)

કમ્પ્રેસડ નેચરલ ગેસ

b)

કોમ્પેક્ટ નેચરલ ગેસ

c)

કન્ટેનર નેચરલ ગેસ

d)

ક્લેક્ટેડ નેચરલ ગેસ

5.

ગ્લોબલ વોર્મિંગ માટે કયો વાયુ જવાબદાર છે?

a)

ઓઝોન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

નાઇટ્રોજન

6.

ઉદ્યોગોએ કેવું પાણી નદીમાં છોડવું જોઈએ?

a)

પ્રદુષિત પાણી

b)

કેમિકલ યુક્ત પાણી

c)

માલમુત્રયુક્ત પાણી

d)

શુદ્ધ કરેલ પાણી

7.

હવામાં ઉડતા ધૂળના રજકણોથી કયો રોગ થાય છે?

a)

શરદી અને ઉધરસ

b)

કોલેરા

c)

ઝાડા ઉલટી

d)

મેલેરિયા

8.

કુદરતી સ્ત્રોતોમાં અશુદ્ધિ પેદા કરવાની ક્રિયાને શું કહે છે?

a)

દૂષણ

b)

પ્રદુષણ

c)

નુકશાની

d)

ખરાબી

9.

કયા કારણે પણ હવાનું પ્રદુષણ વધ્યું છે?

a)

વૃક્ષોના વાવેતરથી

b)

વનકટાઈથી

c)

અતિવૃષ્ટિથી

d)

અનાવૃષ્ટિથી

10.

આપેલા વિકલ્પમાંથી કયો કુદરતનો મુખ્ય સ્ત્રોત નથી?

a)

હવા

b)

પાણી

c)

જમીન

d)

પર્વતો

11.

જળ, જમીન અને જંગલએ સામુદાયિક સ્ત્રોત છે.આ વાક્ય કોણે કહેલ છે?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

ગાંધીજી

c)

જવાહરલાલ નહેરુ

d)

રાજીવ ગાંધી