wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS EXAM -NAUSIL PATEL😘

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

અંગ્રેજોએ મીરજાફર ને હટાવી કોણે બંગાળનો નવાબ બનાવ્યો હતો?

a)

શાહ આલમ

b)

મીરકાસીમ

c)

મુનરો

d)

સિરાજ ઉડી દૌલા

2.

પૃથ્વીનાં મુખ્ય કેટલા આવરણો છે?

a)

ચાર

b)

ત્રણ

c)

પાંચ

d)

Saat

3.

સામાન્ય રીતે દર 1 કિમિ ની ઊંડાઈએ જતાં આશરે કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે?

a)

60°

b)

30°

c)

50°

d)

45°

4.

પોંગલ એ કયા રાજ્યમાં ઉજવાતો મુખ્ય તહેવાર છે?

a)

તમિલનાડુ

b)

મહારાષ્ટ્ર

c)

Bihar

d)

કેરળ

5.

મહાજનપદો કયા કાળમાં હતા

a)

આધુનિક

b)

અનુવૈદિક

c)

વૈદિક

d)

મધ્યકાલીનયુગ

6.

મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે ગૃહત્યાગ કર્યા હતો?

a)

30 વર્ષ

b)

32 વર્ષ

c)

8 વર્ષ

d)

12 વર્ષ

7.

ઋગ્વેદમાં કઈ નદીના કિનારે દસ સજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે?

a)

કાવેરી

b)

રાવી

c)

નર્મદા

d)

તાપી

8.

ભારતમાં અંગેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોણે ફાળે જાય છે?

a)

લોર્ડ રીપન

b)

લોર્ડ વિલિયમ બેન્ટિંક

c)

લોર્ડ ડેલહાઉસી

d)

કેનિંગ

9.

ભંડારકર ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે

a)

પુના

b)

મુંબઈ

c)

અમદાવાદ

d)

કોલ્હાપુર

10.

ઇ. સ 1912માં કોણે અંગેજી સરકારને ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ધડવા સૂચન કર્યું

a)

ગોપાલકૃષ્ણ ગોખલે

b)

મહાત્મા ગાંધી

c)

લોકમાન્ય તિલક

d)

રવિન્દ્ર ટાગોર

11.

કયા ક્રાંતિકારે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગેજ સરકારના હાથમા પકડાઈશ નહીં

a)

ભગતસિંહ

b)

વીર સાવરકર

c)

ચંદ્રશેખર આઝાદ

d)

શ્યામજી કૃષ્ણ વર્મા

12.

બિહાર રાજ્યનું પાટનગર ક્યુ છે

a)

કોહિમા

b)

ભોપાલ

c)

પટના

d)

રાચી