WorksheetsTet 2 સામાજિક વિજ્ઞાન -નૌસિલ પટેલ
Total questions: 15
Worksheet time: 8mins
દયાનંદ સરસ્વતીએ દયાનંદ ઍગ્લો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી?
પુના
કાગડી
બનારસ
લાહોર
ઇ.સ 1901માં વડોદરામાં મફત ,ફરજીયાત અને સાર્વજનિક
પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કોણે કરી?
લોર્ડ કરઝન
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
મેડમ કામાં
હરકુંવર શેઠાણી
કયા યુગને ભારતનો 'સુવર્ણયુગ 'કહેવાય છે
ગુપ્તયુગ
મોર્ય યુગ
ગાંધાર યુગ
પ્રતિહાર યુગ
ચંદ્રગુપ્ત પ્રથમની પત્નીનું શુ નામ હતું
કુમારી દેવી
શ્રીમાલા
રાશિકા દેવી
ઉદયતી દેવી
સંગીત સુધાકર 'નામના ગ્રંથ ની રચના કોણે કરી હતી ?
જયદેવે
હરિપાલ
રામદેવે
સારંગદેવે
કોના અવસાન પછી દક્ષિણ ભારતમાં રાજ્યો સ્વતંત્ર બન્યાં?
હર્ષવર્ધન
પુલકેશી બીજા
રાજા ભોજ
પુથ્વીરાજ ચૌહાણ
19 મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલના કન્યાશાળાની સ્થાપના કોણે કરી
મહારાજા કૃષ્ણસિંહ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
મહારાજા ભગવતસિંહ
એક પણ નહીં
.................માં ખાન સરોવર તળાવ આવેલું છે?
પાટણ
બરોડા
કચ્છ
કાઠિયાવાડ
કેટલા વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણ થી બચાવ્યા હતા?
400
300
200
500
ભારતમાં કઈ સદીને નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે
19 મી
16 મી
18 મી
17 મી
વિજયનગરની રાજધાની .........
હમ્પી
કોચી
ભોપાલ
ચન્દ્રનગર
રાજ્યના સાંસ્કૃતિક વનો અને તેના સ્થળોને દર્શવતા જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી
પુનિત વન-ગાંધીનગર
ભક્તિ વન -સોમનાથ
માંગલ્યવન-અંબાજી
એક પણ નહીં
ગુજરાતના કયા વિસ્તારમાં 'હુંડો' વિશિષ્ટ પ્રકારનો રાસ રમાય છે?
કાઠિયાવાડ
ઝાલાવાડ
ગોહિલવાડ
ચારોતર
કર્કવૃત ગુજરાત રાજ્યના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે
4
3
5
6
સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી
ખિજ્રખાન
બાબર
ઇબ્રાહિમ લોદી
અકબર
