Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ.5 પર્યાવરણ.. કેરીઓ બારેમાસ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયું શાક જલદી થી બગડી જાય છે?

a)

કારેલાનું

b)

બટાટાનું

c)

કંકોડા

d)

ભીંડાનું

2.

નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે?

a)

શક્કરપારા

b)

વેફર્સ

c)

ફ્રુટ સલાડ

d)

લાડુ

3.

નીચેનામાંથી કઇ ઋતુમાં દૂધ જલદી બગડી જાય છે?

a)

શિયાળામાં

b)

ચોમાસામાં

c)

ઉનાળામાં

d)

શરદ ઋતુમાં

4.

નીચેનામાંથી કઈ વસ્તુ નું અથાણું બનાવવામાં આવતું નથી?

a)

ગાજર

b)

ગુંદા

c)

ચીકુ

d)

કેરી

5.

પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે?

a)

અડદ

b)

મગ

c)

વાલ

d)

વટાણા

6.

કેરી ના પાપડ બનાવવા માટે નીચેના પૈકી કઈ વસ્તુ વપરાતી નથી?

a)

પાકી કેરી નો માવો

b)

ગોળ

c)

લીલા મરચાં

d)

ખાંડ

7.

કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે?

a)

રાઈના કુરિયા

b)

મીઠું મરચું

c)

ગોળ ખાંડ

d)

સરસવનું તેલ

8.

કેરીના માવાને પાથરવાની ચટ્ટાઇ શાના પર બાંધવામાં આવી હતી?

a)

ખાટલા પર

b)

હીંચકા પર

c)

પતરાપર

d)

માંચડા પર

9.

કેરીનું અથાણું સામાન્ય રીતે કેટલા સમય સારું રહેતું હોય છે?

a)

એક અઠવાડિયું

b)

ચાર અઠવાડિયા

c)

ત્રણ મહિના

d)

બાર મહિના

10.

ઉનાળાની ઋતુમાં પૂરી સાથે શાનો રસ ખાવાની મજા પડે છે?

a)

ચીકુ

b)

કેરી

c)

દ્રાક્ષ

d)

મોસંબી