Worksheetsધોરણ-૫ પર્યાવરણ
Total questions: 15
Worksheet time: 8mins
નીચેનામાંથી કયા પક્ષીનિ દ્રષ્ટિ તીવ્ર છે?
સમડી
ચકલી
પતંગિયું
મચ્છર
પુરૂષ કીડા તેમની સ્ત્રીજાતીને કેવી રીતે ઓળખી શકે છે?
જોવાથી
અવાજથી
સુગંધથી
લાગણીથી
કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે?
ગાય
રીંછ
વાઘ
હરણ
નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી?
બળદ
ગધેડું
મગર
બકરી
દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે?
વાંદરો
લંગૂર
સ્લૉથ(sloth)
અજગર
ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે?
ગીર
નળ સરોવર
બાલારામ
સાપુતારા
સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે?
વાંસળી
પાવો
બીન
ભૂંગળ
સરકસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે?
હાથીને
ઘોડાને
કૂતરાને
વાઘને
સાપનો પ્રિય ખોરાક કયો છે?
ઉંદર
સસલું
ખિસકોલી
નોળિયો
સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે?
સુથાર
મોચી
ખેડૂત
દરજી
કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે?
બટાટા
કારેલાં
કોબી
રીંગણ
નીચેનામાંથી કઈ વસ્તુનાં ટીપાં જીભ પર મૂકતાં ખાટો સ્વાદ અનુભવાય છે?
દાડમનો રસ
ચીકુનો રસ
શેરડીનો રસ
લીંબુનો રસ
નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે?
કોથમીર
મરી
હળદર
ધાણાજીરૂ
ડૉ. બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા?
પેટ
હાથ
હ્દય
હાડકાં
ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે?
મોંમાં
જઠરમાં
નાના આંતરડામાં
મોટા આંતરડામાં
