wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A CH6/2 AUG 8

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

કોર્નવોલીસેના સમયમાં મહેસુલ ઉઘરાવવાનું અને ન્યાય આપવાનું કામ ........ને સોપવામાં આવ્યું. Com HEC PRZ

a)

કલેક્ટરો ,

b)

જજ ,

c)

સરપંચ ,

d)

ગામના મુખીને

2.

MLL અંગ્રેજ રાજ્યવહીવટને લીધે આપણા દેશની પ્રાચીન ........ ની પ્રથા નાબૂદ થઇ. AN IRD DZ

a)

ગ્રામસ્વરાજ્ય ,

b)

રાજાશાહી ,

c)

ધર્મરક્ષા ,

d)

જમીનદારી

3.

MLL ......... માં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ .......ને સલામ ભરવી. Com RDC DZ

a)

આગરા,અંગ્રેજ ,

b)

મુંબઈ ,અંગ્રેજ ,

c)

અમદાવાદ ,અંગ્રેજ ,

d)

આગરા, જમીનદાર

4.

પ્રાચીન સમયમાં દરેક ગામ એક નાના ..........જેવું હતું. Ev TC DZ

a)

પ્રજાસત્તાક ,

b)

લશ્કર ,

c)

દેશ

5.

અંગ્રેજ સરકારની નવી શાસન પદ્ધતિની ભારતના ગ્રામ્ય જીવન પર શી અસર થઈ ? (જવાબ લખીને ફોટો મોકલો) SY IRD PZ

a)

હું મોકલીશ ,

b)

ના