NEW
Font size
WorksheetsSS STD7A QZ 9/5 OCTO 20
Total questions: 5
Worksheet time: 3mins
MLL બિહારમાં પટણા અને ......... સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. An , HEC , PRZ
જગદીશપુર
પાલનપુર
નાગપુર
સંગ્રામના આ એવા વીર હતા, જેમણે પોતાનો ઘાયલ હાથ જાતે કાપીને ગંગામાં વહાવી દીધો હતો. EV , RDC , DZ
બહાદુરશાહ ઝફર
તાત્યા ટોપે
કુંવરસિંહ
નાનસાહેબ પેશ્વા
MLL ઝાંસીના રાણી લક્ષ્મીબાઇ એટ્લે સંગ્રામમાં જોડાયા હતા કેમ કે ........ An , ISF , DZ
અંગ્રેજોએ તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક સ્વીકાર્યો ન હતો.
અંગ્રેજોએ તેમના વહાણો જપ્ત કરી લીધા હતા
અંગ્રેજોએ તેમના પતિનું ખૂન કર્યું હતું
અંગ્રેજોએ તેમના ઉપર ભારે લેણી રકમ કાઢી હતી
MLL અંગ્રેજોના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857 ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી-નેતા હતા. - તમે આ વાત સાથે સહમત છો ? Ev , OPF , DZ
હા
ના
ટૂંક નોંધ લખો : (1) બિહારના કુંવરસિંહ , (2) રાણી લક્ષ્મીબાઇ = લખાણનો ફોટો CW /HW ની લિંકમાં મોકલો).
હું મોકલીશ
ના
