wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A QZ 7/3 25 AUG

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL ગ્રીન હાઉસ ઇફેક્ટ એટ્લે સૂર્ય કિરણો સાથે આવતી ગરમીને પૃથ્વી સપાટી પરથી પરત અવકાશમાં ન જવા દેવાય તેવી સ્થિતિ : - તમે આ વિધાન સાથે સહમત છો ? Ev RDC PRZ

a)

હા

b)

ના

2.

નીચેનામાથી 'ગ્રીન હાઉસ વાયુઓ' ઓળખી બતાવો. AN IDR DZ

a)

હેલો કાર્બન ,

b)

ક્લોરો ફ્લોરા કાર્બન ,

c)

કાર્બન ડાયોક્સાઈડ ,

d)

મિથેન

3.

વિશ્વનો દરેક માનવી ..... મેટ્રિક ટન CO2 છોડે છે. Com HEC DZ

a)

4.5 ,

b)

5.5 ,

c)

6.5 ,

d)

7.5

4.

પાઠ્ય પુસ્તકમાં પાનાં નંબર 40 માં આપેલા વર્તમાનપત્રોના સમાચારો પરથી તમને કયા વિચારો આવે છે ? લખી જણાવો. SY OPF PZ

a)

હું મોકલીશ ,

b)

ના

5.

કલાઇમેટ ચેન્જ - આબોહવા પરીવર્તન માં પૃથ્વી ગરમ કેમ થાય છે ? (જવાબ લખી મોકલો )AN ISF PZ

a)

હું મોકલીશ ,

b)

ના