NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાજીક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ક્યા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે ?
a)
ગુરુ
b)
મંગળ
c)
પ્રુથ્વી
d)
શુક્ર
2.
પ્રુથ્વીસપાટીના ઉપલા સ્તરને શું કહે છે ?
a)
મેગ્મા
b)
ભુકવચ
c)
ભુસ્તર
d)
ભુગર્ભ
3.
સિમાની બરાબર નિચે શું આવેલું છે ?
a)
એલ્યુમિના
b)
સિલિકા
c)
મેગ્નેશિયમ
d)
મેન્ટલ
4.
ભુગર્ભને શું કહે છે ?
a)
ભૂ-તક્તી
b)
મેગ્મા
c)
ભુકવચ
d)
નિફે
5.
બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે ?
a)
આંતરિક અગ્નિક્રુત ખડક
b)
જળક્રૂત ખડક
c)
બાહ્ય અગ્નિક્રૂત ખડક
d)
રુપાંતરિત ખડક
6.
ગ્રેનાઇટ ક્યા પ્રકારનો ખડક છે ?
a)
આંતરિક અગ્નિક્રુત ખડક
b)
જળક્રૂત ખડક
c)
બાહ્ય અગ્નિક્રૂત ખડક
d)
રુપાંતરિત ખડક
7.
રેતાળ પથ્થર ક્યા પ્રકારનો ખડક છે ?
a)
આંતરિક અગ્નિક્રુત ખડક
b)
જળક્રૂત ખડક
c)
બાહ્ય અગ્નિક્રૂત ખડક
d)
રુપાંતરિત ખડક
8.
અનાજ પીસવા માટે ક્યા પથ્થરનો ઉપયોગ થાય છે ?
a)
ગ્રેફાઇટ
b)
ગ્રેનાઇટ
c)
આરસપહાણ
d)
મેન્ટલ
9.
અચાનક જમિનમાં ધ્રુજારી આવવી
a)
વાવાઝોડું
b)
ભુકંપ
c)
જ્વાળામુંખી
d)
વિજળી પડવી
10.
જમીનમાંથી લાવારસ (મેગ્મા) નિકળવો
a)
ભુકંપ
b)
જ્વાળામુખી
c)
વિજ્ળી પડવી
d)
પુર આવવું
Reset
