wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૭,સાવિ.એકમ:૫ ક્વિઝ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

તેરમી- ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ કઈ જનજાતિ મુખ્ય હતી?

a)

નાગા અને કુકી

b)

મિઝો અને અહોમ

c)

ખોખર અને ગખ્ખર

d)

લંગા અને અર્ધું

2.

બારમી સદી દરમિયાન બિહાર અને ઝારખંડના ચેર જાતિના વિસ્તારોમાં કઈ બે જનજાતિઓ મુખ્ય હતી?

a)

મુંડા અને સંથાલ

b)

કોળી અને બેરાદ

c)

ભીલ અને મારવાર

d)

કોરાગા અને વેતર

3.

હાલના છત્તીસગઢ ,મધ્યપ્રદેશ ,મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કઈ જનજાતિના લોકોની વસ્તી વધુ છે?

a)

ભીલ

b)

ગોન્ડ

c)

કોળી

d)

ગડ્ડી ગડરિયો

4.

વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું જીવન મોટાભાગે................ પર આધારિત હતું.

a)

ખેતી

b)

માટીકામ

c)

શિકાર

d)

પશુપાલન

5.

યુદ્ધ દરમિયાન ............... બળદોની પોઠ દ્વારા મોગલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા.

a)

ભીલ

b)

કોળી

c)

વણજારાઓ

d)

બજાણીયા

6.

ગુજરાતમાં નીચે આપેલી જાતિઓ પૈકી કઈ કઈ વિચરતી અને વિમુક્ત જાતિઓ જોવા મળે છે?

a)

વણઝારા

b)

માલધારી

c)

નટ અને બજાણીયા

d)

કાંગસિયા

e)

આપેલ તમામ

7.

ગોંડ રાજ્યમાં દરેક ગઢ કેટલા ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો?

a)

૯૪

b)

૭૪

c)

૮૪

d)

૧૦૪

8.

રાણી દુર્ગાવતીની કોના નેતૃત્વ હેઠળની મોગલ સેના સામે હાર થઈ?

a)

શાહજહા

b)

આસિફખાન

c)

અમનદાસ

d)

ઔરંગઝેબ

9.

અહોમ લોકોની હાર કોના નેતૃત્વ હેઠળની મોગલ સેના સામે થઈ?

a)

આસિફખાન

b)

મીરજુમલા

c)

મીર કાસિમ

d)

આબિદખાન

10.

અહોમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતુ ,તેમને કયા નામે ઓળખવામાં આવતા?

a)

ખેલ

b)

પાઈક

c)

બુરંજી

d)

કોચ - હાજો

11.

અહોમ સમાજના કુળને કયા નામથી ઓળખવામાં આવતું?

a)

ટાન્ડા

b)

ગઢકટંગા

c)

ખેલ

d)

ભીલ

12.

.............નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી.

a)

અકબરનામા

b)

બુરંજી

c)

હર્ષચરિતમ

d)

રામચરિતમાનસ

13.

ગુજરાતમાં અત્યારે કયા જિલ્લામાં રાજ - દરબાર પ્રતિવર્ષ ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે

a)

અમદાવાદ

b)

પંચમહાલ

c)

ડાંગ

d)

કચ્છ

14.

નીચેનામાંથી કઈ જનજાતિ નાના-નાના કૂળમાં વિભાજીત હતી?

a)

બલોચ

b)

ખોખર

c)

વણઝારા

d)

ભીલ

15.

વણઝારાઓનો સમૂહ "ટાન્ડા " તરીકે ઓળખાતો. આ વિધાન સાચું કે ખોટું?

a)

સાચું

b)

ખોટું