WorksheetsSS STD7A QZ1/2 NOV 6
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL આર્યસમાજની સ્થાપના કરનાર ......... હતા. An , HEC , PRZ
a)
સ્વામી દયાનંદ સરસ્વતીજી
b)
રાજા રામમોહનરાય
2.
સ્વામી દયાનંદ સરસ્વતીજીએ "વેદ તરફ પાછા વળો" સૂત્ર આપ્યું હતું- તમને તે સ્વીકારવા યોગ્ય લાગે છે ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
3.
ધર્માન્તર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લેવા માટે આર્ય સમજે ..... ચળવળ શરૂ કરી.
a)
શુદ્ધિ
b)
હિંસક
c)
રાજકીય
d)
જાગૃતિ
4.
MLL સ્વામી દયાનંદ સરસ્વતીજી ........ નામના ગ્રંથની રચના કરી. ISF , RDC , DZ
a)
અહિંસક પ્રકાશ
b)
સત્યાર્થ પ્રકાશ
c)
દૈવી પ્રકાશ
d)
અધ્યાત્મિક પ્રકાશ
5.
MLL સ્વામી દયાનંદ સરસ્વતીજી વિષે ટૂંક નોંધ લખો . (ફોટો મોકલો) Syn , IDR , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
