WorksheetsSS STD7A QZ8/6 SEP 23
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌપ્રથમ ..... માટે સમય નક્કી કરવામાં આવે છે. Com , HEC , PRZ
a)
પ્રશ્નોત્તરી
b)
ભોજન સમારંભ
c)
વડાપ્રધાનનું વક્તવ્ય
d)
સ્પીકરનું ભાષણ
2.
MLL પ્રશ્નોત્તરી હોવી જોઇયે ? તમારો મત જણાવો. Ev , IDR , DZ
a)
હા
b)
ના
3.
........ એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. Ev , IDR , DZ
a)
પ્રશ્નો પૂછવા
b)
વિરોધ કરવો
c)
સરકારને માર્ગદર્શન આપવું
4.
MLL લોકસભાનું સંચાલન કરનારને ...... કહે છે. Com , TC , DZ
a)
સ્પીકર
b)
ચેરમેન
5.
સંસદમાં વિરોડ પક્ષની ભૂમિકા અને ખરડો ક્યારે કાયદો બને ? તેના જવાબો લખીને મોકલો. Syn , HEC , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
