NEW
Font size
WorksheetsSS STD7A FA-2 CH 4,5,6 AUG 31
Total questions: 10
Worksheet time: 5mins
સહાયકારી યોજના ભારતમાં ................. દાખલ કરી. Com TC PRZ
વેલેસ્લીએ
ડેલહાઉસીએ
મોરલે-મિનટોએ
મેકોલેએ
ભારતમાં તાર , ટ્પાલ, રેલવેની શરૂઆત ડેલહાઉસીએ કરાવી- આ વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
અંગ્રેજોએ મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખવા પાછળનું મુખ્ય કારણ શું હતું ?
તેઓ રણજીતસિંહ ને માન આપતા હતા
તેઓ રણજીતસિંહ ના સાથીદાર હતા.
તેઓ રણજીતસિંહ સામે જીતી શકે તેમ નહોતા.
સિસ્મોગ્રાફ એ શું છે ?
ભૂકંપ આલેખક યંત્ર
હૃદય ધબકાર માપવાનું યહતર
હવામાન ભેજ માપવાનું યંત્ર
ત્સુનામીની આગાહી કરવાનું યંત્ર
સુનામીના મોજાઓની લંબાઈ આશરે ........... કિમી જેટલી હોય છે. Ev OPF DZ
700 થી 1600 ,
200 થી 1600 ,
700 થી 600 ,
500 થી 600
હરિકેન , ટોર્નેડો ,વંટોળ ,... આ બધાં શેના નામ છે ?
વાવાઝોડાના
જ્વાળામુખીના
દુષ્કાળના
રોગના
ગવર્નર કોર્નવોલીસે ........... નામની મહેસુલ પદ્ધતી અમલમાં મૂકી. Com HEC DZ
કાયમી જમાબંધી
સહાયકારી યોજના
વિદેશનીતિ
રોકડા જમાબંધી
MLL ભારતની આર્થિક સમૃદ્ધી છેક અઢારમી મી સદી સુધી સુરક્ષિત રહી હતી.-- આ વિધાન ખરું છે કે ખોટું ? AN HEC DZ
ખરું
ખોટું
ઇંગ્લેન્ડમાં મળતો માલ જકાત વગર, જ્યારે ભારતના માલ પર ........ ટકા જકાત ભરવી પડતી . Ev RDC DZ
60
70
80
90
સતીપ્રથા પ્રતિબંધ કાયદો = 1829 , તો યુનિવર્સિટીઓની સ્થાપના = ............. Com HEC PRZ
1847 ,
1857 ,
1867 ,
1875
