wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સા.વિ. ધોરણ :- 7, પાઠ :-2 દિલ્લી સલ્તનત

Total questions: 13

Worksheet time: 25mins

Name
Class
Date
1.

કોના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા હતા ?

a)

ઈલ્તુત્મિસ

b)

કુત્બુદ્દીન ઐબક

c)

જલાલુદ્દીન ખલજી

d)

અલાઉદ્દીન ખલજી

2.

સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે "દાગ" અને "ચહેરા" પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ?

a)

જલાલુદ્દીન ખલજી

b)

ગયાસુદ્દીન

c)

અલાઉદ્દીન ખલજી

d)

નાસીરુદ્દીન

3.

દિલ્લીમાં તુઘલક વંશની સ્થાપના કોણે કરી હતી ?

a)

મુહમ્મદ તુગલક

b)

ફિરોઝશાહ તુગલક

c)

ગિયાસુદ્દીન તુગલક

d)

તૈમુર લંગ

4.

ઈ.સ.૧૫૨૬માં બાબર સામે પાણીપતનાં પ્રથમ યુદ્ધમાં કોનો પરાજય થયો હતો ?

a)

ઈબ્રાહીમ લોદી

b)

જલાલુદ્દીન ખલજી

c)

ફિરોજશાહ તુઘલક

d)

બહલોલ લોદી

5.

સલ્તનત શાસન-વ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?

a)

પાંચ

b)

સાત

c)

ચાર

d)

ત્રણ

6.

ફિરોજશાહ તુગલકનાં અવસાન પછી (a)   એ દિલ્હી પર આક્રમણ કર્યું.

7.

(a)   એ સૈયદવંશની સ્થાપના કરી હતી.

8.

સીરી નગર કોણે વસાવ્યું હતું ?

a)

અલાઉદ્દીન ખલજી

b)

ફિરોજશાહ તુગલક

c)

સિકંદર લોદી

d)

ઈલ્તુત્મિશ

9.

અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું ?

a)

ઈબ્રાહીમ લોદી

b)

ફિરોજશાહ તુગલક

c)

અલાઉદ્દીન ખલજી

d)

ઈલ્તુત્મિશ

10.

સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે "દાગ" અને "ચહેરા" પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ?

a)

જલાલુદ્દીન ખલજી

b)

ગયાસુદ્દીન

c)

અલાઉદ્દીન ખલજી

d)

નાસીરુદ્દીન

11.

કોના સમયમાં આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા ભારતની મુલાકાતે આવેલ હતો ?

a)

મુહમ્મદ તુગલક

b)

ફિરોઝશાહ તુગલક

c)

ગિયાસુદ્દીન તુગલક

d)

તૈમુર લંગ

12.

કુતુબમિનાર ક્યાં આવેલ છે?

a)

મુંબઈમાં

b)

દિલ્લીમાં

c)

આગ્રામાં

d)

જયપુરમાં

13.

સાચાં જોડકા જોડો.

a)

1 -C,2-E,3-D,4-B,5-A

b)

1-C,2-E,3-A,4-B,5-D

c)

1-C,2-E,3-B,4-D,5-A

d)

1-C,2-E,3-A,4-D,5-B