WorksheetsSS STD7A QZ6/4 18 AUG
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ફેલાવો થયો ત્યારે ભારતમાં ................. ગવર્નર જનરલ બનીને આવ્યો. Com ISF PRZ
a)
વિલિયમ બેંટિક ,
b)
વેલેસ્લી ,
c)
ડેલહાઉસી ,
d)
થોમસ રો
2.
નીચેનામાથી બેંટિકે કરેલા સુધારાઓને તારવો. AN HEC DZ
a)
કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન ,
b)
અદલતોમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ ,
c)
સતી પ્રથા વિરોધી કાયદો બનાવ્યો ,
d)
અંગ્રેજી કેળવણીનો વિચાર આપ્યો.
3.
.... નામના ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આપ્યો. Com IDR DZ
a)
મેકોલે ,
b)
વિલિયમ્સ ,
c)
રોબર્ટ ,
d)
વિલિંગ્ટન
4.
MLL મહાત્મા ગાંધીજી અંગ્રેજી કેળવણીને ................. ની કેળવણી કહેતા. Ev OPF DZ
a)
ગુલામી ,
b)
પ્રગતિ ,
c)
સ્વદેશી ,
d)
કાયદેસરની
5.
બેંટિકે કરેલા સુધારાઓ વિષે નોંધ લખો (ફોટો મોકલો)SY ISF PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
