WorksheetsSS STD7A CH5 QZ5 JULY 29
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને ..... કહે છે. Com HEC PRZ
a)
પૂર ,
b)
ત્સુનામી ,
c)
વાવાઝોડું ,
d)
તોફાન
2.
પૂર આવવાના મુખ્ય કેટલા કારણો છે ? AN IDR DZ
a)
એક ,
b)
બે ,
c)
ત્રણ ,
d)
ચાર
3.
MLL મચ્છુ નું પૂર કઈ સાલમાં આવ્યું હતું ? AN ISF DZ
a)
1976 ,
b)
1979 ,
c)
1986 ,
d)
1989
4.
MLL કોઈ નદી પરનો બંધ કે ડેમ તૂટી જાય તો પણ પૂર આવે - આ સાચું છે ? Ev RDC DZ
a)
હા ,
b)
ના
5.
તમારા મિત્રનું ગામ પૂર થી પ્રભાવિત થયું છે. - તમે તેને શી મદદ કરશો ? (લખી જણાવો) ફોટા લિન્ક માં અપલોડ કરો Ev IDR PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
