WorksheetsSS STD7A QZ3/6 JAN 6
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
MLL તમે બંગ ભંગ આંદોલનના કયા કયા કાર્યક્રમોમાં ભાગ લેવાનું પસંદ કરો ? Ev , PRZ , IDR
a)
બહિષ્કાર
b)
સ્વદેશી કાર્યક્રમ
c)
રાષ્ટ્રીય શિક્ષણ
d)
ઉપરના માથી એક પણ નહીં
2.
MLL "પિકેટિંગ" એટ્લે શું ? તેનાથી કોઈ ફાયદો થાય ? તમારા વિચારો લખી , ફોટો પાડીને મોકલો. Syn , OPF , PZ
a)
હું મોકલીશ
b)
ના
3.
સરખામણી કરો : રાષ્ટ્રીય શિક્ષણ , અંગ્રેજી શિક્ષણ Syn , IDR , PZ (તમારા જવાબો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
4.
બંગ ભાંગના દિવસને "એકતા દિન" અને "શોક દિન" - એમ બે માથી તમને કયું બિરુદ યોગ્ય લાગે છે ? લખી જણાવો. Ev , OPF , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
