WorksheetsSS STD7A QZ7/2 AUG 22
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
..... આબોહવા વાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. Com RDC PRZ
a)
ઠંડી ,
b)
ગરમ ,
c)
સૂકી ,
d)
સમધારણ
2.
શાકભાજી, છોડ વગેરેને માટે પર્યાપ્ત પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે ........ વ્યવસ્થા કરવામાં આવે છે. AN HEC DZ
a)
કૃત્રિમ ,
b)
કુદરતી
3.
MLL પૂરતી ગરમી મળી રહે તેવી વ્યવસ્થા વાળી રચના - કે જેમાં કાચ કે કાપડની છત બનાવવામાં આવે છે - તે : AN ISF DZ
a)
ગ્રીન હાઉસ ,
b)
પબ્લિક હાઉસ ,
c)
રેડ હાઉસ ,
4.
ઠંડા પ્રદેશોમાં ઘરના બારી-બારણાં કાચના શા માટે રખાતા હશે ? (જવાબ લખી મોકલો) Ev RDC DZ
a)
હું મોકલીશ ,
b)
ના
5.
ટૂંક નોંધ લખો : ગ્રીન હાઉસ ઇફેક્ટ (જવાબ લખી મોકલો )SY IDR PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
