WorksheetsSS STD7 QZ4/1 FEB 2
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
MLL જો કાયદાનું અસ્તિત્વ ના હોય તો તમારું જીવન સફળતાથી જીવી શકો ? Ev , OPF , PRZ
a)
હા
b)
ના
2.
MLL તમારા ઘર , શાળા , અને દેશમાં ક્યાં ક્યાં કાયદાઓ જોવા મળે છે ? તે શ માટે બનાવાયા હશે ? તેની જરૂર શી ? -- આ પ્રશ્નો અને તમારા મંતવ્યો એક કાગળ પર લખો. ફોટો મોકલો. (ઝોમ મિટિંગમાં આની સમૂહ ચર્ચા છે) Ev , Syn , PZ
a)
હું મોકલીશ
b)
ના
3.
વિચારો :: ન્યાય તંત્ર સ્વતંત્ર હોવું જોઈએ ? Ev , IDR , DZ
a)
હા
b)
ના
4.
MLL આપણાં દેશમાં ન્યાયતંત્ર સળંગ છે - આ વિધાન ખરું છે કે ખોટું ? Syn , TC , DZ
a)
ખરું
b)
ખોટું
100 %
