wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A CH7/1 AUG 21

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL પૃથ્વીની ચારે બાજુ વીટળાયેલા હવાના આવરણને ......... કહે છે . Com TC PRZ

a)

વાતાવરણ ,

b)

મૃદાવરણ ,

c)

જલાવરણ ,

d)

જીવાવરણ

2.

વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા , ભેજ વગેરેમાં ફેરફાર થાય છે - જેને ........... ના ફેરફાર કહે છે. AN RDC DZ

a)

આબોહવા ,

b)

ધરતીના ,,

c)

કુદરતી ,

d)

મોસમી

3.

MLL કોઈ પ્રદેશના તાપમાન , ભેજ અને વરસાદની ........... ગાળાની સ્થિતિ એટ્લે હવામાન . AN IDR DZ

a)

ટૂંકા ,

b)

મધ્યમ ,

c)

લાંબા ,

d)

અતિ લાંબા

4.

કોઈ પ્રદેશના તાપમાન , ભેજ અને વરસાદની 35 થી વધારે વર્ષોની સરેરાશ સ્થિતિ એટ્લે હવામાન . - તમે આ વિધાન સાથે સહમત છો ? Ev OPF DZ

a)

હા ,

b)

ના

5.

MLL વાતાવરણ શાથી દૂષિત થાય છે ? કારણો તારવો : Ev ISF DZ

a)

ઉધ્યોગોના કચરા ,

b)

યાંત્રિક વાહનો ,

c)

ઘર વપરાશના બળતણ ,

d)

પવનની દિશા