wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A CH6/1 AUG 7

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

બંગાળ,બિહાર અને ઓરિસ્સાની ......... સત્તા મળવાથી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું. AN TC PRZ

a)

દીવાની

b)

ફોજદારી

c)

કાનૂની

d)

લોક્શાહીની

2.

ગવર્નર કોર્નવોલીસે ........... નામની મહેસુલ પદ્ધતી અમલમાં મૂકી. Com HEC DZ

a)

કાયમી જમાબંધી

b)

સહાયકારી યોજના

c)

વિદેશનીતિ

d)

રોકડા જમાબંધી

3.

MLL ભારતની આર્થિક સમૃદ્ધી છેક................ મી સદી સુધી સુરક્ષિત રહી હતી. AN HEC DZ

a)

સોળ ,

b)

સત્તર ,

c)

અઢાર ,

d)

વીસ

4.

MLL અંગ્રેજ શાસન સમયે કેટલાક ખેડૂતો ........ ની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. Ev IRD DZ

a)

શાહુકારો

b)

અંગ્રેજો

c)

રાજાઓ

d)

નવાબો

5.

કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું ? બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો શાથી બેહાલ બન્યા ? (જવાબો લખીને ફોટો મોકલો) SY RDC PZ

a)

હુ મોકલીશ

b)

ના