WorksheetsSS STD7 CH5 QZ JULY 31
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL દુષ્કાળ / અનાવૃષ્ટિ એટ્લે શું ? ટૂંકમાં જણાવી, જવાબ ફોટો પાડીને મોકલો Ev IDR PZ
a)
હું મોકલીશ ,
b)
ના
2.
MLL દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઇયે ? વિગતે સમજાવો, ફોટો મોકલો Sy OPF PZ
a)
હું મોકલીશ ,
b)
ના
3.
વાવાઝોડા કયા કયા નામોથી ઓળખાય છે ? (લાગુ પડતાં દરેક પસંદ કરો) AN HEC DZ
a)
હરિકેન ,
b)
ટોર્નેડો ,
c)
વંટોળ ,
d)
હેલી
4.
આધુનિક ગણવા માટે આપણે જાહેર સમારંભોમાં, લગ્ન કે અન્ય પ્રસંગે ખોરાકનો બગાડ કરીએ છીયે. - આવા વર્તાવ સામે તમે શું કહેશો ? તે બરોબર છે ? હા કે ના ? Ev OPF DZ
a)
ના ,
b)
હા
5.
વાવાઝોડું એટ્લે 'હવાનું તોફાન' - આ વિધાન ખરું છે ? Ev IDR PRZ
a)
હા ,
b)
ના
100 %
