wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A CH4 QZ4 JULY 15

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL બ્રિટિશ શાસનને વધુ મજબૂત બનાવવા ....... એ ભારતમાં કેટલાક સુધારાઓ કર્યા હતા. An HEC PRZ

a)

ડેલહાઉસી ,

b)

વેલેસ્લી ,

c)

હાર્ડિજ ,

d)

લોઈડ

2.

MLL ભારતમાં ............. માં પ્રથમ રેલ્વે લાઇન શરૂ થઈ . Co HEC DZ

a)

1853 ,

b)

1856 ,

c)

1851 ,

d)

1875

3.

ડેલહાઉસીએ કયા સામાજિક સુધારાને લગતા કાયદાઓ પસાર કર્યા ? સાચા વિકલ્પો ટીક કરો (એક કરતાં વધુ હોઇ શકે) An RDC DZ

a)

બાળલગ્ન પ્રતિબંધક ધારો ,

b)

વિધવા પુનઃવિવાહ ધારો ,

c)

ખાલસા ધારો ,

d)

સહાયકારી નિયમો

4.

MLL 1857માં ભારતમાં મુંબઈ, કોલકાતા , અને ચેન્નઈ માં પ્રથમ યુનિવર્સિટીઓ સ્થપાઈ. - તમને લાગે છે કે આ માટે અંગ્રેજોનો હેતુ ભારતનો વિકાસ કરવાનો હતો ? Ev ISF DZ

a)

ના

b)

હા

5.

ડેલહાઉસીના સુધારાઓ દર્શાવતો ફ્લો ચાર્ટ તૈયાર કરો, ફોટો મોકલો. Syn IDR PZ

a)

હું મોકલીશ

b)

ના