WorksheetsSS STD7A QZ9/8 OCTO 28
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
MLL 1857 ના સંગ્રામનો અંત સફળતા પૂર્વક આવ્યો - હા કે ના ? Ev , ISF , PRZ
a)
હા
b)
ના
2.
ઝાંસીની રાણી અને તાત્યા ટોપે - બંને છેવટે વીર ગતિ પામ્યા, કારણકે ......... Ev , IDR , DZ
a)
તેઓ થાકી ગયા હતા
b)
તેઓ નિરાશ થઈ ગયા હતા
c)
તેમની સાથે તેમના જ વિશ્વાસુઓએ દગો કરીને અંગ્રેજોને બાતમી આપી દીધી
3.
ઘણા બધા રાજાઓ કાં અંગ્રેજોના પક્ષમાં હતા, અથવા તો ઉદાસીન હતા - આ વિધાન સત્ય છે ? An , IDR , DZ
a)
હા
b)
ના
4.
MLL (4) સંગ્રામની નિષ્ફળતા ના કારણો વિગતવાર લખીને જણાવો. (5) સંગ્રામની અસરો અને પરિણામો ટૂંકમાં જણાવો. = આ બંને જવાબો લખીને તેના ફોટા CW/HW ની લિંકમાં મોકલાવો.
a)
હું મોકલીશ
b)
ના
100 %
