WorksheetsSS STD7A QZ8 MIX CH5 AUGUST 5
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટી ઉપર હોય છે -- આ વિધાન ખરું છે કે ખોટું ? EV , OPF , PRZ
a)
ખોટું
b)
ખરું
2.
MLL અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા માટે શાનું પ્રદૂષણ અટકાવવું જોઇયે ? SYN , IDR , PRZ
a)
નદીઓનું
b)
વાતાવરણનું
c)
જમીનનું
d)
જળનું
3.
ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલીક વાર .......... સર્જાય છે. COM , RDC , PRZ
a)
ચક્રવાત
b)
દાવાનળ
c)
ભૂકંપ
d)
દબાણ
4.
મેગમાની નીચે રહેલા ભારે વાયુઓ મેગમાને નીચે ધકેલે છે - તમે આ વાત સગથે સહમત છો ? AN , HEC , PRZ
a)
ના
b)
હા
5.
MLL સમગ્ર પ્રકરણ નો ફ્લો ચાર્ટ બનાવી , ફોટો પાડી, ગૂગલ ફોર્મ માં મોકલો. Syn , IRD , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
