Worksheetslesson 19 બજાર
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
(1) ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યા હોય તે સ્થળ એટલે (a) .
2.
(2) નાણાં આપી ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યકિતને શુ કહે છે?
a)
વેપારી
b)
ગ્રાહક
c)
માલિક
d)
ઉપરના તમામ
3.
વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ક્યા છે?
a)
ચીન
b)
જાપાન
c)
અમેરિકા
d)
ભારત
4.
શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનુ નિશાન હોય છે?
a)
લીીલા
b)
લાલ
c)
પીળા
d)
ભૂરા
5.
ઊનની બનાવટ માટે ક્યુ નિશાન લગાવવામાં આવે છે?
a)
હોલમાર્ક
b)
વૂલમાર્ક
c)
એગમાર્ક
d)
ફેસાઈ
6.
આજના સમયમાં કયા બજાર નુ પ્રમાણ વધી રહ્યું છે?
a)
સ્માર્ટ બજાર
b)
મહોલ્લા બજાર
c)
ઓનલાઇન બજાર
d)
હાટ બજાર
7.
તમે ખેડૂત છો તો તમારુ ઉત્પાદન વેચવા ક્યાં જશો?
a)
મોોલ
b)
માર્કેટિંગ યાર્ડ
c)
એકપણ નહિ.
d)
તમામ
8.
વસ્તુઓ ખરીદતી વખતે શુ ધ્યાન રાખશો?
a)
માર્ક
b)
એક્સપાયરી ડેટ
c)
બિલ લેવુ
d)
તમામ
9.
કયુ બજાર કોઈ એક નિશ્ચિત દિવસે ભરાય છે?
a)
મોલ
b)
સાપ્તાહિક બજાર
c)
નિયંત્રિત બજાર
d)
આપેલ તમામ
10.
તમે દુકાનમાંથી પેન ખરીદો છો તો તમે શું કહેવાય?
a)
ગ્રાહક
b)
વેપારી
c)
દુકાનદાર
d)
વેચનાર
100 %
