WorksheetsSS STD7A QZ 8/4 SEP 18
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL લોકસભામાં સભાનું સંચાલન કોણ કરે છે ? An , HEC , DZ
a)
સભાપતિ
b)
અધ્યક્ષ
c)
મેનેજર
d)
વડાપ્રધાન
2.
MLL લોકસભાની ચૂંટણી દર ...... વર્ષે યોજાય છે. Com , ISF , DZ
a)
3
b)
5
c)
4
3.
એમ, પી. એટ્લે શેના માટે ચૂંટાયેલા ઉમેદવાર ? An , TC , DZ
a)
વિધાન સભા માટે
b)
સંસદ માટે
4.
જે પક્ષ ને બહુમતી મળી હોય તેના નેતાને ....... વડા પ્રધાન તરીકે નીમે છે. Ev , IDR , DZ
a)
રાજયપાલ
b)
સંસદ
c)
રાષ્ટ્રપતિ
d)
સેનાના વડા
5.
દેશને ચલાવવા શાસક પક્ષની રચના કઈ રીતે થાય છે ? સમજાવો . (જાબ લખીને મોકલો) Syn , IDR , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
