WorksheetsSS STD7A QZ7/5 SEP 2
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
એક વ્યક્તિ પ્ર્તિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે , તેમાં લગભગ ......... % વાયુ હોય છે. Com HEC PRZ
a)
80 ,
b)
70 ,
c)
60 ,
d)
50
2.
ડાંગરની ખેતી દ્વારા મિથેન વાયુનું ...... કરોડ ટન ઉત્સર્જન થાય છે. AN ISF DZ
a)
15 ,
b)
17 ,
c)
18 ,
d)
19
3.
હાલમાં કયા વાયુનું પ્રમાણ 270 PPM થી વધીને 319 PPM થયું છે ? AN IDR DZ
a)
મિથેન ,
b)
નાઇટ્રસ ઓકસાઈડ ,
c)
ક્લોરા ફ્લોરા કાર્બન ,
d)
કાર્બન ડાયોક્સાઈડ
4.
1980 પછીનું કયું વર્ષ સૌથી વધુ ગરમ વર્ષ હતું ? Ev OPF DZ
a)
2007 ,
b)
2009 ,
c)
2011 ,
d)
2012
5.
MLL ગ્રીન હાઉસ વાયુઓ વિષે માહિતી આપતો ફ્લો ચાર્ટ બનાવો. ફોટો મોકલો. SY TC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
