wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

KBC quizz

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. છત્તીસગઢ ભારતની કઈ બાજુ આવેલું છે?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

2.

2 ગુજરાતનું સ્થાન ભારતમાં કઈ બાજુએ આવેલું છે?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

3.

3. છત્તીસગઢ ક્યાં રાજ્યમાંથી અલગ કરવામાં આવ્યું છે?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

મધ્યપ્રદેશ

d)

બિહાર

4.

4. છત્તીસગઢ નું પૌરાણિક ના શું હતું?

a)

કર્ણાવતી

b)

મગધ

c)

દક્ષિણ કૌશલ

d)

અમરાવતી

5.

5.ગુજરાત ભારતની કઈ બાજુએ આવેલું છે?

a)

પૂર્વ

b)

ઉત્તર

c)

દક્ષિણ

d)

પશ્ચિમ

6.

6.ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?

a)

નરેન્દ્ર મોદી

b)

ભુપેન્દ્રભાઈ પટેલ

c)

વિજય રૂપાણી

d)

નીતિન પટેલ

7.

7.છત્તીસગઢ ના મુખ્યમંત્રી કોણ છે?

a)

લાલુ પ્રસાદ યાદવ

b)

મુલાયમ સિંહ

c)

ભુપેશ બધેલ

d)

અમિત શાહ

8.

8.ગુજરાતનું પૌરાણિક નામ શું હતું?

a)

પ્રભાસ પાટણ

b)

અણહિલવાડ

c)

ગુર્જર નગરી

d)

કાઠીયાવાડ

9.

9.ગુજરાત થી છત્તીસગઢ જવું હોય તો કઈ દિશા માં ચાલવું પડે?

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

પશ્ચિમ

d)

દક્ષિણ