WorksheetsSS STD7A QZ7/7 SEP 7
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેનામાથી બિનપરંપરાગત ઊર્જાસ્રોત અલગ તારવો. AN HEC PRZ
a)
ભરતી-ઓટ ઊર્જા ,
b)
પવન ઊર્જા ,
c)
સૌર ઉર્જા ,
d)
અણુ ઊર્જા
2.
લીલો પડવાસ અને છાણિયું ખાતર વાપરવું એટ્લે ....... ખેતી અપનાવવી. Com IDR DZ
a)
સજીવ ,
b)
સઘન ,
c)
બાગાયતી ,
d)
આધુનિક
3.
MLL વસ્તી વૃદ્ધિ અટકાવવાથી ગ્લોબલ વોર્મિંગથી બચવામાં મદદ મળે ? Ev OPF DZ
a)
હા ,
b)
ના
4.
MLL ........ નો વપરાશ વધારવો એ ગ્લોબલ વોર્મિંગ થી બચવાનો એક ઉપાય છે. Ev ISF DZ
a)
CNG ,
b)
PNG ,
c)
CUG ,
d)
CRG
5.
ગ્લોબલ વોર્મિંગ થી બચવાના ઉપાયો વિગતે જણાવો. (ફોટો મોકલો) SY TC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
