WorksheetsSS STD7A QZ 2/3 DEC 10
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL કાપડના રંગકામના ઉદ્યોગો ............. રાખવા જોઇયે. Ev , HEC , PRZ
a)
નદીથી નજીક
b)
નદીથી દૂર
c)
ગામની વચ્ચે
d)
જંગલોમાં
2.
જંગલો કાપવાથી ...... વાયુનું પ્રમાણ વધી જાય. An , IDR , DZ
a)
SO2
b)
CO 2
c)
CL
3.
ગાળા અને ફેફસાની બીમારી , દમ અને હાંફવા જેવા રોગો માટે ....... પ્રદૂષણ જવાબદાર છે. Ev , ISF , DZ
a)
ભૂમિ
b)
વાયુ
c)
જળ
d)
ધ્વનિ
4.
MLL પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે ઉદ્યોગો પર કેવા પ્રકારનું નિયંત્રણ હોવું જોઇયે ? Ev , IDR , PZ (જવાબ લખીને મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
5.
MLL હવાનું પ્રદૂષણ શાને લીધે થાય છે ? તેની શી અસરો થાય છે ? Ev , IDR , PZ (જવાબ લખીને મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
