NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD7A QZ8/1 SEP 12
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL જેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે - તે કઈ શાસન પદ્ધતિ ? An , HEC , PRZ
a)
રાજાશાહી
b)
લોકશાહી
c)
પ્રમુખ શાહી
d)
સરમુખત્યારશાહી
2.
લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ છે કે , સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં નથી હોતી - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , OPF , DZ
a)
ખરું
b)
ખોટું
3.
લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ..... શબ્દ વાપરવામાં આવે છે. An , HEC , DZ
a)
ડેમોક્રેસી
b)
હેપોક્રેસી
c)
ડિક્ટેટરશીપ
d)
ક્રાઉનશીપ
4.
નીચેનામાથી લોકશાહીનું મુખ્ય લક્ષ્ય કયું છે ? Ev , ISF , DZ
a)
લોકોનું હિત સાધવું
b)
લોકોને રોજગારી આપવી
c)
વ્યાપાર વધારવો
d)
ગરીબી હટાવવી
5.
સરકારનું સ્વરૂપ દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. (ઓટો પડી મોકલો) Syn , RDC , PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
